HomeGujaratગાંધીનગર : ધોરણ 10નું પરિણામ આવતીકાલે સવારે 8 કલાકે બોર્ડની વેબસાઈટ પર...

ગાંધીનગર : ધોરણ 10નું પરિણામ આવતીકાલે સવારે 8 કલાકે બોર્ડની વેબસાઈટ પર થશે જાહેર

Date:

અનલોક બાદ ધોરણ 10ની પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે..રાજ્યના માધ્યમિક ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ જાહેર કરવામાં આવી છે…આવતીકાલે સવારે 8 કલાકે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવશે…મહત્વનું છે કે લોકડાઉન પહેલા 10મા ધોરણની બોર્ડની પરીક્ષા લેવાઈ ગઈ હતી..પરંતુ લોકડાઉન થતા પેપર ચેકિંગ મોડેથી શરૂ કરવામાં આવ્યું હતું…હાલ શિક્ષણ સંસ્થાઓ ખોલવા વિષે કોઈ નિર્ણય લેવામાં આવ્યું નથી..પરંતુ બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર કરી દેવામાં આવી રહ્યા છે..

 

 

SHARE

Related stories

Latest stories