HomeElection 24Gujarat Elections 2025:ગુજરાત ના સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની જાહેરાત -India News Gujarat

Gujarat Elections 2025:ગુજરાત ના સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની જાહેરાત -India News Gujarat

Date:

  • Gujarat Elections 2025 : ગુજરાત માં થોડા દિવસ માં ચુંટણી આવી જશે . આ તારીક નોંધી લો
  • જાન્યુઆરી ની 27 એ જાહેરનામું પ્રસિદ્ધ થશે
  • રાજ્ય ચૂંટણી પંચ તરફથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
  • જાહેરાત કરતા રાજ્ય ચૂંટણી કમિશનર ડૉ. એસ. મુરલીક્રિષ્ના દ્વારા માહિતી આપવામાં આવી હતી.

Gujarat Elections 2025: આ તારીક નોંધી લો

  • 1 ફેબ્રુઆરીથી ઉમેદવારી પત્રક ભરી શકશે
  • 3 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પત્રકની ચકસસની ઉમેદવારી પત્રક પરત ખેચવાની છેલ્લી તરીક 4 ફેબ્રુઆરી હશે
  • 16 ફેબ્રુઆરીના રોજ થશે મતદાન
  • 18 ફેબ્રુઆરીના રોજ થશે મતગણતરી

તમે આ પણ વાંચી શકો છો :

Delhi Assembly Elections:નારાજગીના અહેવાલો વચ્ચે ભાજપને લઈને એકનાથ શિંદેની મોટી જાહેરાત

તમે આ પણ વાંચી શકો છો :

President Donald Trump:રાષ્ટ્રપતિ બનતાની સાથે જ લીધા 5 ચોંકાવનારા નિર્ણય, જેણે આખી દુનિયાને હચમચાવી દીધી

SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Premium Housing Destination: અમદાવાદમાં પ્રીમિયમ હાઉસિંગ ડેસ્ટિનેશન તરીકે ચમક ગુમાવતો ઇસ્કોન-આંબલી રોડ – INDIA NEWS GUJARAT

અમદાવાદ,28 જાન્યુઆરી: ઇસ્કોન-આંબલી રોડ એક સમયે અમદાવાદમાં હાઇ-એન્ડ રિયલ...

Latest stories