HomeEntertainmentબૉલીવુડ એક્ટર સુંશાતસિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મનું દિલ બેચારાનું ટ્રેલર થયું લોન્ચ

બૉલીવુડ એક્ટર સુંશાતસિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મનું દિલ બેચારાનું ટ્રેલર થયું લોન્ચ

Date:

બૉલીવુડ એક્ટર સુંશાતસિહ રાજપુતના અવસાન બાદ તેમની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અને લોકોનો પણ ખુબ પ્રેમ મળી રહ્યો છે. જેથી આ ટ્રેલર ખુબજ ટ્રેન્ડમાં ચાલી રહ્યુ છે. આ ફિલ્મમાં મ્યુઝીક એ.આર.રહેમાન દ્રારા આપવામાં આવ્યુ છે. તેમજ આ ફિલ્મનું નિર્દેશન મુકેશ છાબડા દ્રારા કરવામા આવ્યું છે. આ ફિલ્મ 2014માં રિલીજ થયેલી હોલીવુડ ફિલ્મ ધ ફોલ્ટ ઈન સ્ટ્રાર્સની ઓફિશિયલ રિમેક છે. આ ફિલ્મના ડાયરેક્ટર દ્રારા ફિલમના ટ્રેલર લોન્ચના સમયે એક ખાસ નોટ મુકવામાં આવી હતી.અને સુંશાતને યાદ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સુંશાતને લોકો ખુબ જ યાદ કરી રહ્યા છે.અને સાથે જ તેની છેલ્લી ફિલ્મના ટ્રેલરને પણ ખુબ જ આવકારી રહ્યા છે.ત્યારે આ ફિલ્મમાં બે લોકોની ઈમોશનલ લવ સ્ટોરી છે.ત્યારે ફિલ્મના ટ્રેલરને જોઈને લાગે છે.સુંશાતની આ છેલ્લી ફિલ્મ તેના લોખો ફેન્સને ફરી એકવાર આંખમાં આસું લઈને આવશેત્યારે સુંશાતને ફેન્સ દ્રારા આ ફિલ્મને સિનેમા હોલમાં રિલીઝ કરવાની માંગ કરી રહ્યા છે.ત્યારે જો તમે સુશાંતની એક્ટિગના ફેન છો.તો તમે આ ફિવ્મને જોઈને શ્રધ્ધાજંલી આપી શકો છો

 

Dil Bechara Trailer Release: सुशांत सिंह राजपूत की आखिरी मूवी दिल बेचारा का ट्रेलर रिलीज, रुला देगी ये प्रेम कहानी

SHARE

Related stories

Pushpa 2 : કોણ છે પુષ્પા-2 નો ખતરનાક વિલન ભંવરસિંહ શેખાવત ?

Pushpa 2 ફહાદ ફાઝિલે ફિલ્મ 'પુષ્પા'માં ભંવર સિંહ શેખાવત...

Entertainment : ચાર દિવસથી કોઈ પત્તો નથી મળ્યો તારક મહેતા સીરિયલના આ કલાકારનો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના પ્રખ્યાત અભિનેતા ગુરુચરણ...

Latest stories