કોરોનાનો કાળો કહેર ચાલી રહ્યો છે.ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પણ જાણે નજર લાગી ગઈ છે.ત્યારે બોલીવુડના કોમેડીયન સૂરમા ભોપાલી એટલે કે જગદીપનું બુધવારે 81 વર્ષની વયે મૃત્યુ થયું છે.તેમના નિધનના સમાચારથી તેમના ફેન્સ અને ઇન્ડસ્ટ્રીના કલાકાર દુઃખી છે.સેલેબ્સે તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવી છે.સાથે જ ઈતિહાસ સર્જી ગયેલી ફિલ્મ શોલેમાં સુરમા ભોપાલીના પાત્રથી ભારે લોકપ્રિય બનેલા જગદીપ ઉંમર સંબંધિત બિમારીને લીધે લાંબા સમયથી પથારીવશ હતા. ત્યારે ફિલ્મી પડદે જગદીપ નામથી ઓળખાતા કોમેડિયનનું અસલી નામ સૈયદ ઈશ્તિયાક અહમદ ઝાફરી હતું. તેઓ મધ્યપ્રદેશના વતની હતા.સાથે જ તેમણે 400થી વધું ફિલ્મોમાં કામ કરેલુ છે.સંવાદો બોલવાની વિશિષ્ટ લઢણને લીધે તેઓ દર્શકોમાં ખૂબ લોકપ્રિય હતા.ત્યારે તેમના અવસાનથી ફિલ્મ જગતમાં દુ:ખની લાગણી છવાઈ ગઈ છે.
બોલીવુડના કોમેડીયન સૂરમા ભોપાલી એટલે કે જગદીપનું બુધવારે 81 વર્ષની વયે મૃત્યુ થયું
- Advertisement -
Related stories
Entertainment
Rashmika-Alia : આલિયાએ ‘એનિમલ’ પ્રીમિયરમાં રશ્મિકાને ગળે લગાવીને મોઢું બગાડ્યું, આ જોઈને ચાહકોએ લખ્યું…. : INDIA NEWS GUJARAT
India news : રણબીર કપૂરની ફિલ્મ એનિમલ આજે એટલે કે...
Entertainment
Finger In Salad:રેસ્ટોરન્ટમાં મહિલાના સલાડમાંથી મળી આવી માનવ આંગળી, હંગામો મચ્યો-India News Gujarat
Finger In Salad: ગ્રીનવિચ, કનેક્ટિકટ, યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતી એક...
Entertainment
Sam Bahadur First Reaction : બિગ બીથી લઈને રશ્મિકા સુધીના આ સેલેબ્સે સામ બહાદુરના વખાણ કર્યા : INDIA NEWS GUJARAT
India news : વિકી કૌશલની આગામી ફિલ્મ સેમ બહાદુર ભારતના...
Latest stories