HomeWorldTurkey : કોર્ટે સિરિયાના આતંકવાદીને આપી દોઢ હજાર વર્ષની સજા !

Turkey : કોર્ટે સિરિયાના આતંકવાદીને આપી દોઢ હજાર વર્ષની સજા !

Date:

Turkish court sentences Syrian for terrorism : સામાન્ય રીતે તમે કોઈ ગુનેગારને આજીવન કેદની સજા થાય છે તે વિશે સાંભળ્યું જ હશે, આજીવન કેદની સજા પણ 14 વર્ષની છે, પરંતુ શું તમે માનશો કે તુર્કીઈ એક સીરિયન આતંકવાદીને તેના કરતાં પણ વધુ સજા કરી છે અને કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે દોઢ હજાર વર્ષની જેલની સજા.

ઇસ્તંબુલ માં આતંકવાદી હુમલો :

તુર્કીની એક અદાલતે ઈસ્તાંબુલમાં આતંકવાદી હુમલો કરવાના આરોપી સીરિયન નાગરિક અહલમ અલબશીરને 1,794 વર્ષની જેલની સજા ફટકારી છે. તેણે પીકેકે આતંકવાદી સંગઠનના આદેશ પર આતંકવાદી કૃત્ય કર્યું હતું.

તકસીમ સ્ક્વેર પર થયેલા હુમલામાં લોકો માર્યા ગયા હતા

અહેવાલ મુજબ, 6 નવેમ્બર, 2022 ના રોજ તકસીમ સ્ક્વેર પર આતંકવાદી હુમલાના પરિણામે 6 લોકો માર્યા ગયા અને 99 ઘાયલ થયા.

SHARE

Related stories

PoK Firing: પાકિસ્તાન રેન્જર્સે PoK પ્રદર્શનકારીઓ પર ગોળીબાર, 4ના મોત – India News Gujarat

PoK Firing: મુઝફ્ફરાબાદમાં પ્રદર્શનકારીઓ પર પાકિસ્તાની રેન્જર્સના ગોળીબાર બાદ...

Lok Sabha Election 2024: કોંગ્રેસના મેનિફેસ્ટો વિવાદ પર મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને લખ્યો પત્ર, જાણો શું કહ્યું

કોંગ્રેસના મેનિફેસ્ટોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પાર્ટીના ચીફ...

Latest stories