HomeWorldFestivalNavratri 2022 : સૌરાષ્ટ્રના ગોંડલમાં MP રમેશભાઈ ધડુક આયોજિત ગરબાની ધુમ

Navratri 2022 : સૌરાષ્ટ્રના ગોંડલમાં MP રમેશભાઈ ધડુક આયોજિત ગરબાની ધુમ

Date:

નવલા નોરતાનો ત્રીજો દિવસ

Navratri 2022: આપણે સૌ જાણીએ છીએ કે નવલા નોરતાનો આજે ત્રીજો દિવસ આવી ગયો છે પણ ગતરોજ એટલે કે બીજા નોરતામાં સૌરાષ્ટ્રના ગોંડલમાં આદરણીય MP રમેશભાઈ ધડુક આયોજિત ગરબાએ લોકોનું મન જીતી લીધુ હતું. આમ પણ છેલ્લા બે વર્ષથી લોકો ગરબા તથા નવરાત્રીથી વંચિત રહ્યા હતા તેમાં આ પ્રકારના ગરબાના કારણે લોકોએ ખુબ જ તાજગીનો અહેસાસ કર્યો હતો. Navratri 2022, Latest Gujarati News

માતીજીની આરાધના
માતીજીની આરાધના

મહાનુભવોએ આપી હાજરી

અનેક મહાનુભવોની ઉપસ્થિતી
અનેક મહાનુભવોની ઉપસ્થિતી

સમાજીક સમરસતા જળવાઈ રહે અને લોકો એકબીજા સાથે સંપથી તહેવાર ઉજવી શકે તે હેતુથી રમેશભાઈના પરિવાર સહિત અનેક આગેવાનોએ હાજરી આપી હતી. સમાજના તમામ નામાંકિત લોકો તથા યુવાઓના ઉત્સાહથી આ આયોજનને ચારચાંદ લાગી ગયા હતા. બાળકોમાં પણ કંઈક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. Navratri 2022, Latest Gujarati News

અલગ અલગ વેશભુષામાં બાળકો 

બાળકોની વેશભુષા
બાળકોની વેશભુષા

બાળકોનો ઉત્સાહ હંમેશા લોકો માટે પ્રેરણા સમાન હોય છે ત્યારે અહિ હાજર બાળકોએ પણ ખુબ તૈયારી કરી હતી. ગરબા તો ખુબ રમ્યા પણ સાથે સાથે અલગ અલગ પ્રકારની વેશભુષા ધારણ કરી બાળકોએ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. Navratri 2022, Latest Gujarati News

તમે આ પણ વાંચી શકો છો – Navratri Special Drinks : ઉપવાસમાં ઉર્જા ઘટી જાય છે, તો ઘરે જ બનાવો અને પીઓ આ 5 પીણાં – India News Gujarat

SHARE

Related stories

Latest stories