શિયાળામાં સુંઠ, ગંઠોળા, અને ગુંદરનું સેવન કરવાથી ઠંડી ઓછી લાગે છે કારણકે આ વસ્તુઓ શરીરને ગરમાવો આપે છે..અને ગુજરાતીઓને તો વસાણા વગર શિયાળો જાય જ કેમ એ મોટો સવાલ હોય છે..સુંઠ અને ગંઠોળાના મલ્ટી ઉપયોગો છે. આ ભારતની કેટલીક વાનગીઓ અને ચામાં પણ લોકો નાખતા હોય છે.. તેમજ આના પાવડરને આયુર્વેદિક સામગ્રીમાં પણ વાપરવામાં આવે છે.. ગુંદર પાક શરીરને ગરમાયો આપવા માટે પ્રખ્યાત છે..તેમજ ગુંદરના કેટલાક પ્રકારો પણ હોય છે..પુરુષો, સ્ત્રી, કુંવારી કન્યા બધા માટે અલગ અલગ પ્રકારના ગુંદર હોય છે અને દરેક પ્રકારના ગુંદરના ગુણ પણ અલગ અલગ હોય છે.. અલગ અલગ વસાણાનું મહત્વ પણ અલગ હોય છે..આ વસાણા ના ખાલી ગરમાવો આપે છે પણ સાથે જ હાડકાઓને મજબૂત બનાવે છે તેમજ કમર અને પગના દુખાવાને પણ ઓછા કરે છે..સાથે જ ગંઠોળાનો પાવડર શરીર ઘટાડવામાં પણ અસરકારક હોય છે તેમજ માથાનો દુખાવો ઓછો કરવામાં પણ અસરકારક હોય છે..
શિયાળામાં બનતા વસાણામાં વપરાતા ઘટકોનું મહત્વ
Related stories
Health
AIIMS : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરભંગાના શોભન ખાતે બિહારની બીજી AIIMSનું ઉદ્ઘાટન કર્યું
INDIA NEWS GUJARAT : બિહારના દરભંગામાં વડાપ્રધાન દ્વારા ₹1264...
crime
Big Scam : મેડીકલ ચેકઅપ કેમ્પ ટુ સરકારી યોજનામાંથી રૂપિયા ઉતારવાના માટે ડોક્ટરોના મોતના વેપાર સામે કડક કાર્યવાહી
INDIA NEWS GUJARAT : જે રીતે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા...
Gujarat
VADODARA FIRE : વડોદરાની કોયલી રિફાઇનરી ખાતે IOCL કંપની માં આગ, ધડાકાભેર આગ લાગી, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી
INDIA NEWS GUJARAT : વડોદરાની ભારતીય તેલ કંપની (IOCL)...
Latest stories
Previous article
Next article