HomeEntertainmentRISHI KAPOOR :'જતા પહેલા એક છેલ્લી વાર મળવાનું જરૂરી છે.'-INDIA NEWS...

RISHI KAPOOR :’જતા પહેલા એક છેલ્લી વાર મળવાનું જરૂરી છે.’-INDIA NEWS GUJARAT

Date:

RISHI KAPOOR :’જતા પહેલા એક છેલ્લી વાર મળવાનું જરૂરી છે.’

આ અઠવાડિયે રિલીઝ થયેલી ફિલ્મોમાં ‘શર્માજી નમકીન’ એક અલગ જ સ્થાન ધરાવે છે. હિન્દી સિનેમાના દર્શકો આ ફિલ્મ સાથે ખૂબ જ ભાવનાત્મક સંબંધ બાંધી રહ્યા છે. ‘શર્માજી નમકીન’ એ ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ છે.RISHI KAPOOR -LATEST GUJARATI NEWS

આ ફિલ્મ જોતી વખતે તમને ઋષિ કપૂરની પાછલી ફિલ્મ ‘રાજમા ચાવલ’ અને ‘દો દૂની ચાર’ યાદ આવી જશે. પરંતુ આ ફિલ્મ ઋષિ કપૂરની કેમેરા સામેની છેલ્લા અભિનયની છે. આ ફિલ્મ જોવા પાછળનું અન્ય કારણ એ છે કે, આ ફિલ્મમાં અભિનેતા પરેશ રાવલે જે ઉષ્મા ભરી છે તે ખૂબ જ પ્રશંસનીય છે.RISHI KAPOOR-LATEST GUJARATI NEWSKnowing the REAL Rishi Kapoor - Rediff.com movies

ફિલ્મ ‘શર્માજી નમકીન’ એક નિવૃત્ત વ્યક્તિની વાર્તા છે જે હજી પણ પોતાને નિવૃત્ત નથી માનતા. તેઓ સાદી દાળ જેવું જીવન જીવવા માગતા નથી. ઘરના લોકો તેમની વાત સાંભળે કે ન સાંભળે પરંતુ તેઓ પોતાની ધુન પ્રમાણે જીવે છે.RISHI KAPOOR-LATEST GUJARATI NEWS

દેશમાં જેમ-જેમ વૃદ્ધોની સંખ્યા વધી રહી છે તેને જોતા આ વાર્તાઓ બનાવવી ખૂબ જ જરૂરી છે. જેમાં 60 વર્ષોથી ઉપરના લોકોને પરિવાર પર બોજ ન ગણવામાં આવે. ઋષિ કપૂરે અહીં અમિતાભ બચ્ચન સાથેની તેમની ફિલ્મ ‘102 નોટ આઉટ’નો એકદમ વિપરીત સ્વર પકડ્યો છે.RISHI KAPOOR-LATEST GUJARATI NEWSRishi Kapoor only actor to play teenager and 90-year-old character, claims fan. No, says Internet - Movies News

શર્માજી કીટી પાર્ટીઓ માટે રસોઈ બનાવવામાં આગેવાની લે છે. તેઓ પોતાની નીરસ થઈ રહેલી જિંદગીમાં સ્વાદ ઉમેરે છે. ફિલ્મ ‘શર્માજી નમકીન’ જીવનને એક પરિપ્રેક્ષ્ય આપતી વાર્તા છે અને આ વાર્તાના વખાણ કરવા પણ જરૂરી છે કારણ કે તે હિન્દી ફિલ્મોની સામાન્ય ફિલ્મો કરતા અલગ છે.RISHI KAPOOR-LATEST GUJARATI NEWS

SHARE

Related stories

Big Blunder : આવી ભૂલ તમે પણ ન કરતા નહીંતો ગુમાવવા પડશે તમારા સ્વજનો, જાણી લો આ વાત

અમરેલીના રાંઢીયા ગામે કારમાં ગૂગળાઈ જવાથી પરપ્રાંતિય પરિવારના ચાર...

Mumbai-Ahmedabad bullet train : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરના 12 બ્રિજનું કામ પૂર્ણ

INDIA NEWS : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર ભારતના મહત્વના...

Latest stories