HomeCorona Updateશું ગુજરાતીઓને માસ્કમાંથી મળશે મુક્તિ?, Health Minister Hrishikesh Patel made a big...

શું ગુજરાતીઓને માસ્કમાંથી મળશે મુક્તિ?, Health Minister Hrishikesh Patel made a big statement-INDIA NEWS GUJARAT

Date:

Health Minister Hrishikesh Patel made a big statement-LATEST NEWS

રાજ્યમાં Coronaના કેસોમાં સતત ઘટાડો-LATEST NEWS-Health Minister Hrishikesh

હવે નવા કેસ નહિવત સામે આવી રહ્યા છે. Coronaની ત્રીજી લહેર શાંત થતા જ રાજ્યમાં કોરોનાને લગતા તમામ પ્રતિબંધો પણ દૂર કરી દેવાયા છે.-LATEST NEWS-Health Minister Hrishikesh

જોકે, હજી પણ રાજ્યની જનતાને માસ્કના નિયમમાંથી રાહત આપવામાં આવી નથી..-LATEST NEWS-Health Minister Hrishikesh

ત્યારે માસ્ક ક્યારે હટશે તે અંગે રાજ્યના આરોગ્ય મંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, આપણને બધાને એમ લાગે છે કે કોરોનામાંથી મુક્તિ મળી છે..-LATEST NEWSStatement Given By Gujarat Health Minister Regarding Wearing Of Mask | શું ગુજરાતીઓને માસ્કમાંથી મળશે મુક્તિ? આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપ્યું મોટું નિવેદન

જોકે, આઈસીએમઆરની ગાઈડલાઈન છે કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ, પણ હકીકતએ છે કે મેં અને અહીં બેઠેલા તમે લોકોએ પણ હાલ માસ્ક નથી પહેર્યું. જો કે, IMCRની ગાઈડલાઈન પ્રમાણે ગુજરાતમાં નિયમો લાગું છે..-LATEST NEWS

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે.-LATEST NEWS-Health Minister Hrishikesh

વધુમાં જણાવ્યું કે,રાજ્યમાં Coronaને લગતા તમામ નિયમો હટાવી દેવામાં આવ્યા છે, પરંતુ હાલના તબક્કે તમામ લોકોએ માસ્ક ફરજીયાત પણે પહેરવું પડશે..-LATEST NEWS

રેસિડેન્ટ તબીબોની હડતાળ મામલે સૌથી મોટા સમાચાર, જાણો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત | Gujarat News in Gujaratiરાજ્ય સરકારે હજુ માસ્કમાંથી મુક્તિ આપી નથી. ચીન જેવા દેશમાં ફરીCorona કેસ વધી રહ્યાં છે. ત્યારે Coronaની ચોથી લહેરની પણ આશંકા રહેલી છે. તેવામાં રાજ્ય સરકાર હાલ માસ્કમાં છુટ આપશે નહીં..-LATEST NEWS-Health Minister Hrishikesh

SHARE

Related stories

Big Blunder : આવી ભૂલ તમે પણ ન કરતા નહીંતો ગુમાવવા પડશે તમારા સ્વજનો, જાણી લો આ વાત

અમરેલીના રાંઢીયા ગામે કારમાં ગૂગળાઈ જવાથી પરપ્રાંતિય પરિવારના ચાર...

Mumbai-Ahmedabad bullet train : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરના 12 બ્રિજનું કામ પૂર્ણ

INDIA NEWS : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર ભારતના મહત્વના...

Latest stories