રાજ્યમાં વહેલા ચૂંટણીના એંધાણ
2002 બાદ પ્રથમવાર ગુજરાતમાં આવી શકે છે વહેલી ચૂંટણી, આ 10 કારણોએ આપ્યા સ્પષ્ટ સંકેત, વહેલી ચૂંટણીના રાજકીય કારણો પર કરી લો નજર.-LATEST NEWS
વહેલી ચૂંટણી યોજવાનું ગણિત
1. PM મોદી અને અમિત શાહના ગુજરાત પ્રવાસ વધ્યા
2. UP ની જીત બાદ તુરંત અમદવાદમાં 2 દિવસમાં PM મોદીના 3 રોડ શો યોજાયા
3. આજે વિધાનસભામાં ધારાસભ્યોનું ફોટો સેશન
4. સામાન્ય રીતે ફોટો સેશન છેલ્લા સત્રમાં થતું હોય છે. હજુ ચોમાસુ સત્ર બાકી છે તે પહેલા જ યોજાયું આજે ફોટો સેશન આ પણ મહત્વનું કારણ
5. તાપી રિવર લિંક પ્રોજેકટ રદ્દ કરવો
6. PM મોદીનો ફરી આદિવાસી વિસ્તારમાં પ્રવાસ
7. 2 દિવસ પહેલા મોદી-શાહની ગુજરાતના સાંસદો સાથે બેઠક
8. ચૂંટણી પંચે પણ ચૂંટણીને લઇ તૈયારીઓ શરુ કરી
9. જિલ્લા કલેકટરો અને હોદ્દાની એ જિલ્લા ચૂંટણી અધિકારીઓએ તેમના તાબા હેઠળના ડેપ્યુટી કલેકટરો, પ્રાંત અધિકારીઓ વગેરેને વિધાનસભાની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાના થતાં સ્ટાફ અને વાહનની વિગતો 4-એપ્રિલ સુધીમાં મોકલી આપવા આદેશ
10. ધોરણ 10 અને 12 નું પરિણામ જલ્દી જાહેર કરવા સૂચના. શિક્ષકોને જલ્દી પરીક્ષાલક્ષી કામગીરી માંથી મુક્ત કરવા સૂચના
વહેલી ચૂંટણીના રાજકીય કારણો.
1. નરેશ પટેલ અને પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાય તો તૈયારીનો સમય ન મળે
2. પંજાબ બાદ આમ આદમી પાર્ટીની ગુજરાત પર નજર
3. ભાજપ માટે રાજકીય માહોલ સારો
4. ભાજપના આંતરિક સર્વેમાં હાલ ચૂંટણી થાય તો સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બને
5. કોંગ્રેસ અને AAP ને ચૂંટણીની તૈયારીઓ માટે સમય ન આપવો
6. ભાજપે ગત મહિનાથી જ ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી ગુજરાતમાં વહેલી ચૂંટણીના પ્રબળ એંધાણ-સૂત્ર જૂનના પહેલા કે બીજા અઠવાડિયામાં યોજાઈ શકે છે ચૂંટણી-સૂત્ર ભાજપ સરકાર વહેલા વિડ્રોલ કરે તેવી શકયતા-સૂત્ર AAP પાર્ટીને સમય આપે તો ભાજપ નુકશાન ભીતિ કારણે યોજાઈ શકે વહેલી ચૂંટણી-સૂત્ર નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો કોંગ્રેસને સક્રિય થવાનો ન મળી શકે સમય-સૂત્ર UP સહિતના 4 રાજ્યોમાં જીત મેળવી ભાજપ ઉત્સાહ અકબંધ-સૂત્ર
આ પણ વાંચો