Jignesh Mewaniને મોટો ઝટકો: જામીન અરજી રદ, 5 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે-INDIA NEWS GUJARAT
Jignesh Mewani
Gujarat MLA Jignesh:
ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને 5 દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. મંગળવારે જિગ્નેશ મેવાણીને આસામ પોલીસે મહિલા પોલીસ કર્મી દ્વારા એસ્કોર્ટ કરવા દરમિયાન છેડછાડ અને અભદ્ર ભાષાનો પ્રયાગ મામલે રજૂ કરવામાં આવ્યા હતા. બારપેટા સીજેએમ કોર્ટે તેમની જામીન અરજી રદ કરી દીધી હતી. સાથે જ કોર્ટે મેવાણીને 5 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.-LATEST NEWS-Jignesh Mewani