HomeGujaratWelcome Bicycle Tour/સુરત થી સારંગપુર સાયકલ યાત્રા ભરૂચ આવી પહોંચતા તેમનું સ્વાગત...

Welcome Bicycle Tour/સુરત થી સારંગપુર સાયકલ યાત્રા ભરૂચ આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું/INDIA NEWS GUJARAT

Date:

સુરત નાં શીશ ફાઉન્ડેશન દ્વારા આયોજીત સુરત થી સારંગપુર સાયકલ યાત્રા ભરૂચ આવી પહોંચતા ભરૂચનાં સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું…


શિશ ફાઉન્ડેશન સુરત દ્વારા આયોજીત શિશ સાયક્લોથોન નાં 333 સાયકલિસ્ટ ભરૂચ,વડોદરા તથા ઈન્દ્રજ થઈ 3 દિવસ ની 333 કિલો મીટર સાયકલ યાત્રા દરમિયાન સારંગપુર હનુમાન મંદિરે પહોંચી આ સાયકલ યાત્રા પૂર્ણ કરશે…
આ સાયકલર યાત્રા નો મુખ્ય ઉદ્દેશર ભારતમાં સાયક્લિંગ તથા ગ્રીન ઈન્ડિયા ફિટ ઈન્ડિયા મુવમેન્ટ ને પ્રોત્સાહન આપવા માટે શિશ ફાઉન્ડેશન દ્વારા દરેક સાયકલિસ્ટ દ્વારા કરવામાં આવેલા દરેક કિલો મીટર પ્રમાણે રૂપિયા 10 ડોનેશન અલગ અલગ સંસ્થાઓ ને ડોનેશન આપવામાં આવશે….


આ સાયકલ યાત્રા તેના મુખ્ય ઉદ્દેશ પોઝીટીવ એનવાયરમેનટ, ફિટ ઈન્ડિયા હિટ ઈન્ડિયા , વ્યશન મુક્ત ભારત તથા સાયક્લિંગ ને પ્રોત્સાહન નાં ઉદ્દેશ સાથે નિકળેલા સાયક્લિસ્ટો ભરૂચ સ્વામિનારાયણ મંદિર આવી પહોંચતાં ભરૂચ નાં સાયાકલીસ્ટ સ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમની આ સાયકલ સફળતા પૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી…

SHARE

Related stories

Latest stories