Textile ઉદ્યોગકારોએ વેલ્યુ એડીશનમાં જવું પડશે : Textile કમિશનર રૂપ રાશી – India News Gujarat
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના જીએફઆરઆરસી દ્વારા Textile Weekનું આયોજન કરવામાં આવ્યું છે. સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ટેક્ષ્ટાઇલ વીકનો ભારતના Textile કમિશનર રૂપ રાશી (IA & AS) ના હસ્તે ઉદ્ઘાટન કરાવી પ્રારંભ કરવામાં આવ્યો છે. Textile Weekનો જેમાં ભારતના કાપડ મંત્રાલયના ડેપ્યુટી ડાયરેકટર જનરલ ઉષા પોલ, એડીશનલ Textile ટેક્ષ્ટાઇલ કમિશનર એસ. પી. વર્મા અને ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા. Textile કમિશનર રૂપ રાશીએ જણાવ્યું હતું કે, Textile ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પ્રયાસ કરીશું. સુરતમાં વડીલોના અનુભવ અને યુવા પેઢીની મહેનતથી Textile ઇન્ડસ્ટ્રી નવી ઉંચાઇ સુધી પહોંચી છે ત્યારે આ બાબત જાળવી રાખવા માટે તેમણે ઉદ્યોગકારોને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સુરતના Textile ઉદ્યોગકારો અનેક કવોલિટીના ખૂબ જ સારા ફેબ્રિકસ બનાવે છે. આથી તેમણે ઉદ્યોગકારોને સુરતની બ્રાન્ડ બનાવવાના હેતુથી કાપડનું પેટેન્ટ કરાવવા અને વેલ્યુ એડીશનમાં જવા માટે હાકલ કરી હતી. – India News Gujarat
Textile Weekમાં ચેમ્બરના પ્રમુખ દ્વારા Textile કમિશનર સમક્ષ રજૂઆત – India News Gujarat
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ Textile કમિશનર સમક્ષ આ મહત્વની રજૂઆતો કરી
- Textile હાલમાં સુરત રિજીયનમાં માત્ર એક સીઇટીપીને મંજૂરી મળી છે. આથી ઇન્ટીગ્રેટેડ પાવર ડેવલપમેન્ટ સ્કીમ (આઇ.પી.ડી.એસ.) હેઠળ વધુ સાત નવા સીઇટીપીને મંજૂરી આપવામાં આવે.
- Textile કેપીટલ ગુડ્સની આયાત પરની ડયૂટી ઘટાડવામાં આવે
- Textile પોલિએસ્ટર યાર્નને લગતા બીઆઇએસ સર્ટિફિકેશન ઓફ કેઆરએમનો પ્રશ્ન ઉકેલવા માટે પણ તેમણે Textile કમિશનરને અનુરોધ કર્યો
- Textile ફિઆસ્વીના ચેરમેન તેમજ ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ ભરત ગાંધીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું
- Textileચેમ્બરના જીએફઆરઆરસીના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ Textile Week સંદર્ભે માહિતી આપી
- Textile ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ પ્રફુલ્લ શાહે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું
- Textile ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ મહેન્દ્ર કાજીવાલાએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું
- Textile અંતે ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલાએ સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું
– India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-Global Patidar Summit સુરતમાં યોજાશે આગામી 29 એપ્રિલથી
આપ આ પણ વાંચી શકો છોઃ-ITR Forms: કરદાતા માટે આવ્યા આ 9 નવા ફેરફાર