HomeGujaratTextile Market Area માં ચાલુ ટેમ્પામાંથી કાપડના તાકા ચોરીનો વિડીયો વાયરલ -...

Textile Market Area માં ચાલુ ટેમ્પામાંથી કાપડના તાકા ચોરીનો વિડીયો વાયરલ – Today Surat News

Date:

કાપડ ચોરી કરનારને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

સુરતનાtextile-market રિંગરોડ વિસ્તારમાં કાપડ ચોરીની અસંખ્ય ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ આજે સુરતમાં વાયરલ થયેલા એક વિડીયોમાં રિંગરોડ ફ્લાય ઓવર બ્રીજ નીચેtextile-marketથી પસાર થઇ રહેલા કાપડના ચાલુ ટેમ્પામાંથી કાપડના તાકાની ચોરી કરવામાં આવતી હોવાનું સ્પસ્ટ દેખાઇ રહ્યું હતું. જ્યારે ટેમ્પો થોડો ધીમો પડ્યો ત્યારે textile-market નજીક સીફત પુર્વક કાપડાના તાકાને ખેંચીને આ યુવાન ચાલુ ટેમ્પામાં જ ઉતરી જાય છે. જો કે, સમગ્ર ઘટનાનું એક વ્યક્તિએ પોતાના મોબાઇલમાં શુટીંગ કરી લીધું હતું અને આ textile-marketનો  વિડીયો શહેરમાં વાયરલ કર્યો હતો. આ વિડીયો પરથી જ સ્પસ્ટ થઇ જાય છે કે, textile-market વિસ્તારમાં ગુનાખોરી કેટલી હદે વકરી છે અને અસામાજીક તત્વોનો આતંક કેટલો વધી ગયો છે.- Today Surat News

વિડીયો જોઇને પોલીસ હરકતમાં આવી અને આરોપી ઝડપાયો

રિંગરોડ textile-market ખાતે  ચાલુ ટેમ્પામાંથી કાપડના તાકાની ચોરી કરનારનો વિડીયો વાયરલ થતા સલાબતપુરા પોલીસના સ્ટાફ પાસે પહોંચ્યો હતો. પોલીસ તુરંત હરકતમાં આવી હતી તેમજ પોલીસે ગણતરીની કલાકોમાં જ textile-market વિસ્તારમાં ચાલુ ટેમ્પામાંથી કાપડના તાકાની ચોરી કરનાર અલતાફ ગુલામબેગ મીરઝાને ઝડપી પાડ્યો હતો. તેમજ તેની પાસેથી ચોરીનો મુદામાલ કબજે કર્યો હતો. હાલમાં પોલીસ દ્વારા textile-market ચાલુ ટેમ્પોમાંથી કાપડના તાકાની ચોરી પ્રકરણમાં આરોપીની પુછપરછ કરવામાં આવી રહી છે.

બોમ્બે માર્કેટ નજીક પણ આવી ઘટના બની હતી

રિંગરોડ textile-market વિસ્તારમાં આ પ્રકારે કાપડના તાકાની ચોરીની ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે પરંતુ થોડા સમય પહેલા ઉમરવાડા બોમ્બે માર્કેટ વિસ્તારમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી ચાલુ ટેમ્પોમાંથી કાપડના તાકાની ચોરી કરવામાં આવતી હોવાનો વિડીયો સોસિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જે તે સમયે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. textile-market વિસ્તારમાં કાપડના તાકાઓની ચોરી કરનારી આખી ગેંગ સક્રિય છે અને તેઓ અવનવી તરકીબો અજમાવી અને textile-market વિસ્કાતારમાં પડની ચોરીની ઘટનાઓને અંજામ આપતા હોય છે.

આપ આ પણ વાંચી શકો છોઃ-Cycle Sharing Project-નાના વરાછાથી કામરેજ સુધી દોડશે સાઇકલો

આપ આ પણ વાંચી શકો છોઃ-Surat Technology Upgrade TTDS – નવી Textile Factory  કરોડો રૂપિયાનાં પ્રોજેક્ટને બ્રેક

 

SHARE

Related stories

Latest stories