HomeGujaratદિવાળીમાં ફરજીયાત ખાવી જોઈએ મીઠાઈઓ, આવું છે રસપ્રદ કાર મીઠાઈ વગર અધૂરો...

દિવાળીમાં ફરજીયાત ખાવી જોઈએ મીઠાઈઓ, આવું છે રસપ્રદ કાર મીઠાઈ વગર અધૂરો છે તહેવાર – INDIA NEWS GUJARAT

Date:

દિવાળી એ સમગ્ર ભારતનો મહત્વપૂર્ણ તહેવાર છે.
દિવાળી પરિવારમાં ખુશીઓની અઢળક ક્ષણ લઈને આવે
છે. આ પ્રકાશિત પર્વનું સાંસ્કૃતિક તેમજ પૌરાણિક મહત્વ
રહેલું છે. આ પ્રકાશપર્વમાં પાંચ દિવસ સુધી ખુશીઓ
વાતાવરણમાં છવાઈ જાય છે, આ શુભ તહેવારે દરેક
પરિવાર નવા કપડા, ફટાકડાં અને મીઠાઈની મજા માણે છે.
જ્યારે પણ વાત આવે છે તહેવાર એન્જોય કરવાની તો
સૌથી પહેલા મીઠાઈ જ યાદ આવે છે. મીઠાઈ વગર
કોઈપણ ભારતીય તહેવાર અધૂરો છે.લોકોમાં આવો હોય છે ડર
ખાસ કરીને દિવાળી પર્વ પર દરેક ભારતીય કુટુંબમાં જલેબી, ગુલાબજાંબુ, બરફી, રસગુલ્લાં વગેરે મીઠાઈઓની જમાવટ હોય છે. જોકે, કેટલાક લોકોને પોતાના સ્વાસ્થ્યની પણ ખૂબ ચિંતા સતાવતી હોય છે. વધારે તેલમાં તળેલું ફરસાણ તેમજ આરોગ્યને નુકસાન થવાના ડરથી કેટલાક લોકો મીઠાઈને બિલકુલ હાથ લગાવતાં નથી. સેલિબ્રિટી ઋજુતા દિવેકર
જણાવી રહ્યા છે દિવાળીમાં મીઠાઈ શા માટે ખાવી જોઈએ…
આ કારણે ખાવી જોઈએ મીઠાઈ
ઘરમાં
બનાવેલા લાડુ, બરફી, કાજુકતરી
સહિતની મીઠાઈઓ શરીર માટે પણ ફાયદાકારક છે. જ્યારે પણ આપણે લાડુ-બરફી, કાજુકતરી ગુલાબજાંબુ જેવી મીઠાઈઓને ‘અનહેલ્ધી’નું લેબલ લગાવીએ છીએ અને મીઠાઈ ખાવાથી દૂર ભાગતાં હોય છે. જોકે, તેઓ ઘરે બનાવેલી લો કેલોરીઝ અને ઓછું ગળપણ ધરાવતી મીઠાઈઓ પણ ખાઈ શકે છે. જે લોકો મીઠાઈ ખાવા માટે ફેસ્ટીવ સિઝન પહેલા ડાયેટ પર ઉતરી જતા હોય
આવું કોઈપણ આ ફેસ્ટિવલની સિઝનની મજા માણવી જોઈએ.

BY: Urvashi Vyas, Banaskantha

SHARE

Related stories

Latest stories