HomeGujaratstudent carried gun and knife-સ્કૂલ બેગમાં દેશી તમંચો અને રેમ્બો છરો :...

student carried gun and knife-સ્કૂલ બેગમાં દેશી તમંચો અને રેમ્બો છરો : – India News Gujrat

Date:

Student Carried Gun and Knife in School Bag -સ્કૂલ બેગમાંથી દેશી તમંચો અને રેમ્બો છરો મળી આવ્યો. – India News Gujarat  

studentની બેગમાંથી પુસ્તકોની જગ્યાએ હથિયાર મળ્યા :સુરતમાં ધોરણ-8ના student સહિત બે હથિયારો સાથે ઝડપાયા સુરતના ખટોદરામાં ચોકાવનારી ઘટના સામે આવી છે.જ્યાં ધોરણ-8ના 2 studentની બેગમાંથી દેશી તમંચો અને રેમ્બો છરો મળી આવ્યો હતો. પોલીસે ગુનો નોધી 2 વિદ્યાથીની ધરપકડ કરી હતી. -Latest news 

ધોરણ-8ના Studentના પાસેથી મળ્યા હથિયાર. – India News Gujrat  

  •  ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ બાદ studentઓ ગુનાના રવાડે ચડી ગયા હોય તેવું લાગી રહ્યું છે.
  • ત્યારે ગુનાખોરીને લગામ કસવા માટે સુરત પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે.
  • ખટોદરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે તપાસ કરતાં એક યુવક તથા ધોરણ-8ના studentના બેગમાં પુસ્તકોની જગ્યાએ હથિયારો મળી આવ્યા હતાં.
  • દેશી તમંચા અને રેમ્બો છરા સહિતના હથિયારો મળી આવતાં પોલીસે બન્નેને ઝડપી પાડ્યા હતા.-Latest news 

એક આરોપી ૧૬ વર્ષનો અને ધોરણ-8માં અભ્યાસ કરે છે. – India News Gujrat  

  • પકડાયેલા આરોપીઓને  આ હથિયારો તેમને કોણે આપ્યા અને કોને આપવાના હતા તથા શું ઉપયોગ કરવાના હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી .
  • ખટોદરા પોલીસે જણાવ્યું હતું કે, તેમની ટીમના સર્વલન્સ સ્ટાફના પી.એસ.આઈ આર.એસ. પટેલ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ અંદુજી, ચેતન ભાઈ રમણલાલને ચોક્કસ બાતમી મળી હતી
  • કે, અલથાણ સોહમ સર્કલ પાસે બે યુવકો ઘાતકી હત્યારો સાથે રાખીને ફરી રહ્યા છે.
  • પીએસઆઇ આર.એસ પટેલે ટીમ સાથે મળીને સોહમ સર્કલ પાસે વોચ ગોઠવી બાળ કિશોર સહિત એક યુવકને ઝડપી પાડ્યો હતો.
  • જેમની સ્કૂલ બેગમાંથી ચોપડા ને બદલે ઘાતકી હથિયાર એટલે કે, દેશી તમાચો અને છરા મળી આવ્યા હતા.
  • એક આરોપી ૧૬ વર્ષનો અને ધોરણ-8માં અભ્યાસ કરે છે.આરોપીની વધુ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે આ હથિયારો વોન્ટેડ આરોપી રાજ કિરપાલશિંગ પાસેથી લાવ્યા હતા.
  • હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. આ સમગ્ર બનાવ અંગે ખટોદરા પોલીસે આરોપી જાવેદ જમીર શેખ અને સગીરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી. -Latest news 

તમે આ પણ વાંચી શકો છો : 

School પત્તાની માફક કકડભૂસ થઈને જમીનદોસ્ત

તમે આ પણ વાંચી શકો છો : 

સુરતમાં 12થી 15 વર્ષના બાળકો માટે કોરોનાની Carbevex રસીનો જથ્થો આવ્યો

SHARE

Related stories

Latest stories