Standard 12 Scienceનું 72.02 ટકા પરિણામ -India News Gujarat
ગત વર્ષે કોરોનાને કારણે રાજ્યની માધ્મમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનીStandard 12 Science પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને Standard 12 Scienceમાં માસ પ્રમોશન આપવામાં આવ્યુ હતું. જો કે, ચાલુ વર્ષે ધોરણ 12 અને 10ની પરીક્ષાઓ નિયત સમયમાં લેવાઇ હતી. તેમજ આજે ધોરણ 12Standard 12 Scienceનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. સાથો સાથ ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યુ છે. આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી Standard 12 Scienceનું પરિણામ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યનું Standard 12 Scienceનું કુલ 72.02 ટકા પરિણામ રહ્યુ છે જે ખુબ જ સારી ટકાવારી ગણાવવામાં આવી રહી છે. ગત માર્ચ મહિનામાં લેવામાં આવેલી Standard 12 Science પરિક્ષાનું ઝડપથી પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.-India News Gujarat
Standard 12 Scienceમાં રાજ્યના વિવિધ સેન્ટરોના વિદ્યાર્થીઓનો દેખાવ -India News Gujarat
સુરતના વિદ્યાર્થીઓએ ગુજરાતભરમાં Standard 12 Scienceમાં A1 અને A2 ગ્રેડમાં ડંકો વગાડ્યો છે. ગુજરાતભરમાં Standard 12 Scienceમાં સૌથી વધુ A1માં 42 અને A2માં 636 સ્ટુડન્ટ્સને સફળતા મળી છે. Standard 12 Scienceનું સુરત જિલ્લાનું 77.53 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 42 વિદ્યાર્થીઓએ Standard 12 Scienceમાં A1 ગ્રેડ મેળવ્યો છે. આ સાથે Standard 12 Scienceમાં 636 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. જે ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે જ Standard 12 Scienceમાં B1માં પણ 1468 અને B2માં 1930 વિદ્યાર્થીએ સૌથી વધુ ગ્રેડ મેળવ્યા છે. રાજ્યમાં સૌથી ઉંચુ પરિણામ Standard 12 Scienceમાં અમરેલી જિલ્લાના લાઠી કેન્દ્રનું Standard 12 Scienceનું 96.12 ટકા આવ્યુ છે અને Standard 12 Scienceનું સૌથી ઓછુ પરિણામ લીમખેડા કેન્દ્રનું 33.33 ટકા જેટલુ નીચુ આવ્યુ છે. જિલ્લાની દ્રષ્ટીએ રાજકોટ જિલ્લાનું Standard 12 Science પરિણામ સૌથી ઉંચુ 85.87 ટકા અને દાહોદ જિલ્લાનુંStandard 12 Science સૌથી ઓછુ 40.19 ટકા પરિણામ આવ્યુ છે. રાજ્યમાં કુલ એક લાખ 6 હજાર 347 વિદ્યાર્થીઓએ Standard 12 Scienceની પરીક્ષા આપી હતી જે પૈકી 68 હજાર 681 વિદ્યાર્થીઓ Standard 12 Scienceમાં પાસ થયા છે. રાજ્યમાં 100 ટકા પરિણામ શાળાઓ ધરાવતી શાળાઓની સંખ્યા 64 અને દસ ટકા કરતા ઓછુ પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 61 છે. અંગ્રેજી માધ્યમનું Standard 12 Science પરિણામ 72.57 ટકા અને ગુજરાતી માધ્યમનુંStandard 12 Science પરિણામ 72.04 ટકા રહ્યુ છે. એ ગ્રુપનું પરિણામ 78.40 ટકા અને બી ગ્રુપનું પરિણામ 68.58 ટકા રહ્યુ છે. 18 એપ્રિલે લેવાયેલી ગુજકેટ-2022ની પરીક્ષાના ગણિત(050), કેમિસ્ટ્રી(052), ફિઝિક્સ(054), બાયોલોજી(056) વિષયોના પ્રશ્નપત્ર સેટ નંબર 1થી 20 માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની પ્રોવિઝનલ આન્સર-કી 28 એપ્રિલ, 2022ના રોજ જાહેર કરવામાં આવી હતી અને રજૂઆતો મગાવવામાં આવી હતી. આ રજૂઆતોના અંતે સુધારા સહિતની ફાઈનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ખાસ કરીને સુરત શહેરની મોટી શાળાઓમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.-India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-PAN Card નું -આ Tips ને અનુસરો નહીં તો થઈ શકો છો ફ્રોડનો શિકાર
આપ આ પણ વાંચી શકો છોઃ-Weight Loss Tips: Weight Loss ડ્રિંક, વજનમાં થશે ફટાફટ ઘટાડો