Soldier`s familie માટે દાનનો અવિરત પ્રવાહ ચાલુ-India News Gujarat
Soldier`s familie માટે કામ કરતી સુરત શહેરની જય જવાન નાગરિક સમિતિને અવિરત દાન મળી રહ્યુ છે. ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે સુરતની સિવિલાઈઝ મોર્ડન સ્કુલ તરફથી વિશેષ કાર્યક્રમયોજી વિરશહીદ Soldier`s familie માટે રૂ. 51 હજારનો ચેક અર્પણ કર્યો હતો. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સરદાર સ્મૃતિ ભવનમાં દેશભક્તિ ના ગીતો અને વિશેષ સન્માન સાથે યોજાયેલ કાર્યક્રમમાં ધારા સભ્યશ્રી વી. ડી. ઝાલાવાડિયા, માજી ધારાસભ્ય જનકભાઈ બગદાણાવાળા, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરતના અધ્યક્ષ બાબુભાઈ રાદડીયા તથા ગુજરાત ગાર્ડિયન તંત્રીશ્રી મનોજભાઈ મિસ્ત્રી ની ઉપસ્થિતિમા સંસ્થાના વડા પરબતભાઈ કાછડિયા એ જય જવાન નાગરિક સમિતિના ટ્રસ્ટીશ્રી કાનજીભાઈ ભાલાળાને Soldier`s familie માટે રૂ.51 હજારનો ચેક અર્પણ કર્યો હતો. 1999થી કાર્યક્રમ જય જવાન નાગરિક સમિતિ Soldier`s familie માટે સુરતમાં કાર્યરત છે. લોકોમાં રાષ્ટ્રીય ચેતના પ્રગટે એવા ઉદેશ્ય સાથે વીર શહીદ Soldier`s familieને સન્માન સાથે સહાય અર્પણ કરવામાં આવે છે. 22 વર્ષથી ચાલતી Soldier`s familie માટેની આ પ્રવૃત્તિને કારણે લોકો સ્વયંભુ Soldier`s familie માટે દાન આપે છે.-India News Gujarat
Soldier`s familie માટે કોણે કોણે દાન આપ્યું ?-India News Gujarat
- Soldier`s familie માટે સિવિલાઈઝ મોર્ડન સ્કુલ દ્વારા રૂ.51 હજાર
- Soldier`s familie માચે અમેરિકાથી પ્રવીણભાઈ પાનસુરીયા દ્વારા રૂ.51 હજાર
- Soldier`s familie માટે લિયો સ્કુલ પરિવાર દ્વારા રૂ.51 હજાર
- Soldier`s familie માટે અમેરિકાથી અશ્વિનભાઈ ગજેરા દ્વારા રૂ.51 હજાર
- Soldier`s familie માટે દેવરાજીયાવાળા રાજકોટથી રસિકભાઈ કોટક દ્વારા રૂ.51 હજાર
- Soldier`s familie માટે પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. ગાબાણી દ્વારા રૂ.51 હજાર
- Soldier`s familie માટે પ્રાકૃતિક કૃષિ યુનીવર્સીટીના નવ નિયુક્ત સી. કે. ટીંબડીયા દ્વારા રૂ.51 હજાર
- Soldier`s familie માટે કાન્તીભાઈ નાનજીભાઈ સાવલિયા દ્વારા રૂ.51 હજાર
- Soldier`s familie માટે પ્રદીપભાઈ માકોડભાઈ કાકડિયા દ્વારા રૂ.51 હજાર
- Soldier`s familie માટે મહેશભાઈ રામજીભાઈ કાકડિયા દ્વારા રૂ.51 હજાર
- Soldier`s familie માટે અમૃતવેલવાળા – અરવિંદભાઈ સાવલિયા દ્વારા રૂ.51 હજાર
- Soldier`s familie માટે જીતુભાઈ ગોંડલિયા દ્વારા રૂ.51 હજાર
- Soldier`s familie માટે પ્રેસિડેન્સી સ્કુલ પરિવાર દ્વારા રૂ.51 હજાર
- Soldier`s familie માટે જ્ઞાનગંગા સ્કુલ પરિવાર દ્વારા રૂ.51 હજાર
- Soldier`s familie ભાવનગર થી રમેશભાઈ મેંદપરાતરફથી રૂ. 1 લાખ
- Soldier`s familie માટે સાઈ ઇમ્પેક્ષવાળા મહેશભાઈ કરગર તરફથી રૂ.2 લાખ દાન પેટે આપવામાં આવ્યા છે.
આપ આ પણ વાંચી શકો છોઃ-76th Independence Dayની ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે ધામધુમથી ઉજવણી