HomeGujaratSchool પત્તાની માફક કકડભૂસ થઈને જમીનદોસ્ત: -India News Gujrat

School પત્તાની માફક કકડભૂસ થઈને જમીનદોસ્ત: -India News Gujrat

Date:

School પત્તાની માફક કકડભૂસ થઈને જમીનદોસ્ત -India News Gujrat 

અડાજણ અને લિંબાયત વિસ્તારની 2 Schoolઓ તોડવામાં આવી:સુરત મહાનગરપાલિકા દ્વારા અડાજણ અને લિંબાયત વિસ્તારની 2 જર્શાજરિત Schoolઓને ઉતારી લેવામાં આવી છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇમારતોને ઉતારી પાડવાની કામગીરી કરવામાં આવી હતી તેના સ્થાને નવી School બનાવવા માટેનું આયોજન પણ કરી લેવાયું છે. -Latest news 

પોકેલેન મશીનની મદદથી ગણતરીની સેકન્ડોમાં સરકારી શાળા ઉતારી દેવાઈ. -India News Gujrat  

અડાજણ અને લિંબાયત વિસ્તારની 2 શાળાઓ તોડવામાં આવી

સુરત મહાનગરપાલિકા દ્વારા રજૂ કરાયેલા બજેટમાં નવી School બનાવવાનું અથવા તો જે Schoolઓ છે તેમાં વર્ગો વધારવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજે અડાજણ અને લિંબાયત વિસ્તારની 2 Schoolઓને ઉતારી લેવામાં આવી છે.આજે સવારે બન્ને ઇમારતોને ઉતારી લેવા માટેની કામગીરી શરૂ કરાઇ હતી. પોકેલેન મશીન અને એક નાના જેસીબી મશીનની મદદથી જર્જરિત થયેલી Schoolને ઉતારી લેવાઈ હતી. પોકેલેન મશીનની મદદથી એ રીતે બિલ્ડીંગ ઉતારી લેવામાં આવે છે કે ઇમારતનો કોઈપણ ભાગ આસપાસની જગ્યા ઉપર ન પડે જેથી કરીને કોઈ જાનહાનિ કે અન્ય નુકસાનનું જોખમ રહેતું નથી. ગણતરીના સેકન્ડોમાં તો બન્ને ઇમારતો પત્તાની માફક કકડભૂસ થઈને જમીનદોસ્ત થઇ ગઇ હતી.ધરાશાયી થયેલ ઇમારતોને કારણે થોડી ધૂળની ડમરીઓ જેવી ઉઠી હતી. -India News Gujrat

પાલિકા ધ્વારા નવી Schoolઓ બનાવવા માટેનું આયોજન કરી લેવાયું. -India News Gujrat  

પાલિકા એ આજરોજ કરેલી ડીમોલીશનની પ્રક્રિયા બાદ આ Schoolના સ્થાને નવી School બનાવવા માટેનું આયોજન પણ કરી લેવાયું છે. મહાનગરપાલિકાની Schoolઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતાં તાત્કાલિક અસરથી નવી Schoolઓ તૈયાર કરવામાં સમય લાગી શકે છે તેને કારણે જે જૂની ઇમારતો છે તેના ઉપર જ અન્ય બે થી ત્રણ જેટલા માળ ઊભા કરીને ત્યાં જ વર્ગખંડ શરૂ કરી દેવાનું પણ આયોજન કરવામાં આવ્યા છે પરંતુ જે ઇમારતો વર્ષો જૂની છે અને જર્જરીત સ્થિતિમાં છે. તેવી Schoolઓને દૂર કરીને તેના સ્થાને નવી School બનાવવા માટેનું ફંડ ફાળવવામાં આવ્યું છે. -India News Gujrat

તમે આ પણ વાંચી શકો છો: સુરતમાં 12થી 15 વર્ષના બાળકો માટે કોરોનાની Carbevex રસીનો જથ્થો આવ્યો

તમે આ પણ વાંચી શકો છો: Mahashivratri 2022 Fasting Rules-ઉપવાસ કરી રહ્યા છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

 

SHARE

Related stories

Latest stories