HomeGujaratProperty Of Geni Ben Thakor : લોકસભા ચૂંટણી 2024, બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર...

Property Of Geni Ben Thakor : લોકસભા ચૂંટણી 2024, બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેની બેન પાસે કેટલી સંપત્તિ – India News Gujarat

Date:

Property Of Geni Ben Thakor : કાર માલિક, સોનું-ચાંદી સહિત 36.29 લાખની મિલકત કોંગ્રેસ ઉમેદવાર પાસે 11.64 લાખ રોકડ 12.95 લાખના દાગીના અને 10.50 લાખની કાર.

5.17 લાખની મિલકત ધરાવતા હોવાનું કબૂલાત

બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવારે તેમના ઉમેદવારી પત્રમાં સોગંદનામુ રજૂ કર્યું છે. જેમાં તેઓ સારી એવી રોકડ સોના ચાંદીના દાગીના અને મોંઘીદાટ ગાડી સાથે 36.29 લાખની મત્તા ધરાવતા હોવાનો ઉલ્લેખ કર્યો છે તેમજ તેમના પતિ એક બાઇક સાથે 5.17 લાખની મિલકત ધરાવતા હોવાનું કબૂલાત નામુ રજૂ કર્યું છે.

Property Of Geni Ben Thakor : કૂલ 36,29,433 ની મિલકત

લોકસભાની ચૂંટણીમાં દરેક ઉમેદવારને પોતાની મિલકત અંગે સોગંધનામુ ફરજિયાત રજૂ કરવાનું થતું હોય છે. જેમાં બનાસકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા કોંગ્રેસનાં મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ પોતાની અને તેમના પતિની મિલકત અંગે સોગંધનામુ રજૂ કર્યું છે. જેમાં મહિલા ઉમેદવારના જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં 11,64,432 રોકડ રકમ, 10.50 લાખની એક ગાડી અને 10.50 લાખના પંદર તોલા સોનાના દાગીના અને 2.45 લાખની 3.5 કિલો ગ્રામ ચાંદી મળી કૂલ 36.29.433ની મિલકત ધરાવતા હોવાનું અને તેમના પતિ શંકરજી એક બાઇક સહિત 5.17 લાખની મિલકત ધરાવતા હોવાનું કબૂલાત કરી છે. ઉમેદવારો દ્વારા પોતાની સંપતિ અને બેન્ક એકાઉન્ટની તમામ વિગતો સોગંદ નામું કરી ને જાહેર કરવાની હોય છે સાથેજઉમેદવાર પર કોઈ ક્રિમિનલ કેસ હોય તો એની વિગત પણ જાહેરાત માધ્યમ દ્વારા ચુંટણી સમયમાં બે વાર જાહેરાત આપીને જાહેર કરવાનો નિયમ હોય છે..

તમે આ પણ વાંચી સકો છો :

Ram Navami: અયોધ્યા રામમંદિરમાં 1 લાખથી વધુ લાડુ મોકલવામાં આવશે 

તમે આ પણ વાંચી સકો છો :

Surat Police: નવા પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોતએ ચાર્જ સંભાળ્યો

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories