HomeGujaratPetrol Diesel Price Hike: સાત દિવસમાં પાંચ વખત Petrol Diesel માં ભાવ...

Petrol Diesel Price Hike: સાત દિવસમાં પાંચ વખત Petrol Diesel માં ભાવ વધારો ઝીંકાયો – India News Gujarat

Date:

સાત દિવસમાં પાંચ વખત Petrol-Diesel ના ભાવમાં વધારો – India News Gujarat

International Marketમાં કાચા તેલના ભાવ (Crude Oil Price) ખૂબ જ વધી ગયા છે. રશિયા-યુક્રેન યુદ્ધ ના કારણે કાચા તેલની સપ્લાય પર ભારે અસર પડી છે. જેના કારણે આ કિંમતમાં વધારો થયો છે. જેથી છેલ્લાં સાત દિવસમાં પાંચ વખત Petrol Diesel ભાવમાં વધારો થયો છે.  28 માર્ચ એટલે કે સોમવારી ફરીથી કિંમતમાં વધારો થયો છે. – LATEST NEWS

Petrol 30 પૈસા અને Diesel 35 પૈસા પ્રતિ લીટર મોંઘુ – India News Gujarat

28 માર્ચ એટલે કે સોમવારની સવારે 6 વાગ્યાથી Petrol 30 પૈસા અને Diesel 35 પૈસા પ્રતિ લીટર થયું છે.ગઈ 22 માર્ચથી Petrol-Dieselના ભાવ વધવાના શરુ થયુ હતુ. બસ ત્યારથી લઈને અત્યાર સુધીમાં એક દિવસ છોડીને દરરોજ કિંમતોમાં થોડો થોડો વધારો થઈ રહ્યો છે. 28 માર્ચના રોજ થવા જઈ રહેલાં ભાવ વધારાને આની સાથે જોડી લેવામાં આવે તો 7 દિવસમાં Petrol 4 રુપિયા અને Diesel 4.10 રુપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે.– LATEST NEWS

  • ગુજરાતમાં ફરી સદી ફટકારશે?
  • શું હશે નવી કિંમત?
  • છેલ્લા 7 દિવસમાં Petrol 4 રુપિયા અને Diesel 4.10 રુપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે.
  • સુરતમાં Petrol 98.97 રૂપિયા પ્રતિ લીટર અને Diesel 93.30 રૂપિયા પ્રતિ લીટર ભાવ પર પહોચ્યું છે.
  • રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં Petrolની કિંમત હવે 28 માર્ચની સવારે 6 વાગ્યા પછી 99.41 રુપિયા પ્રતિ લીટર અને Dieselની કિંમત 90.77 રુપિયા પ્રતિ લીટર થઈ છે.. તો મુંબઈમાં હવે Petrolનો ભાવ 143.86 રુપિયા અને Dieselનો ભાવ 98.46 રુપિયા ,ચેન્નઈમાં Petrol રુપિયા ચૂકવવા પડશે, જ્યારે Diesel માટે 93.90 રુપિયા આપવા પડશે– LATEST NEWS

તમારા શહેરનો ભાવ આ રીતે જાણો – India News Gujarat

  • Petrol-Dieselના ભાવ રોજે રોજ બદલતા રહે છે અને સવારે 6 વાગે અપડેટ થઈ જાય છે. Petrol-Dieselના રોજના ભાવ (How to check diesel petrol price daily) તમે SMS દ્વારા પણ જાણી શકો છો
  • ઈન્ડિયન ઓઈલ (Indian Oil)ના કસ્ટમર RSP સ્પેસ Petrol પંપનો કોડ લખીને 9224992249 નંબર પર જાણકારી મેળવી શકે છે
  •  બીપીસીએલ (BPCL)ના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી જાણકારી મેળવી શકે છે.
  • એચપીસીએલ (HPCL)ના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવની જાણકારી મેળવી શકે છે.

– LATEST NEWS

તમે આ વાંચી શકો છો: Finance Bill 2022:સરકાર ક્રિપ્ટોકરન્સી પર ટેક્સને લઈને વધુ કડક બની

તમે આ વાંચી શકો છો: પેટ્રોલ અને ડીઝલ ફરી મોંઘુ, પાંચ દિવસમાં 3.20 રૂપિયાનો ભાવ વધારો 

 

SHARE

Related stories

Latest stories