HomeGujaratpassenger train Overturningનો પ્રયાસ કરનારા બે ઝડપાયા- India News Gujarat

passenger train Overturningનો પ્રયાસ કરનારા બે ઝડપાયા- India News Gujarat

Date:

બાંન્દ્રા વાપી passenger train Overturningમાં એલસીબીને મળી સફળતા- India News Gujarat

બાંન્દ્રા વાપી passenger train Overturningનો પ્રયાસ કરનારા બે આરોપીને શોધવામાં આખરે રેલવે પોલીસને સફળતા મળી છે. પોલીસે દાવો કર્યો છે કે, તેમના હાથે ઝડપાયેલા અક્ષય શિવરાજ હળપતિ અને નુર શેખ આ બન્ને ઇસમો દ્વારા ગત તારીખ 27મી એપ્રિલના રોજ બાંન્દ્રા વાપી passenger train Overturningનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કૃત્ય કરવા માટે તેમને કોઇએ જણાવ્યું હતું કે, પછી લુંટ ચોરીના ઇરાદે તેમણે આ passenger train Overturningનો પ્રયાસ કર્યો હતો તે અંગે હાલમાં રેલવે પોલીસના સુરત એલસીબી અને વાપી એલસીબીના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.- India News Gujarat

passenger train Overturningનો શું હતો ઘટના ક્રમ- India News Gujarat

  • passenger train Overturningનો પ્રયાસ કરવાના કેસમાં પોલીસે સમગ્ર પ્રકરણની ગંભીરતાથી તપાસ કરી હતી અને તપાસના અંતે જે વાત સામે આવી તેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે. પોલીસના જણાવ્યા પ્રકરણમાં હાલ કંઇ કહી શકાય તેમ નથી કે આ ભાંગફોડ કરવાનો ઇરાદો હતો કે કેમ એ તપાસનો વિષય છે. 
  • passenger train Overturningનો ગત તા.27મી એપ્રિલના રોજ ઉમરગામ રેલવે સ્ટેશન નજીક પ્રયાસ થયો હતો
  • passenger train Overturning બાંન્દ્રા વાપી પેસેન્જર ટ્રેઇન હતી
  • passenger train Overturning માટે બાંન્દ્રા વાપી પેસેન્જર ટ્રેન જ્યાંથી પસાર થવાની હતી તે ટ્રેક પર સીમેન્ટના બે મોટા પથ્થર મુકવામાં આવ્યા હતા
  • passenger train Overturningનો પ્રયાસ થયા બાદ વાપી અને સુરત એલસીબીની અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી
  • passenger train Overturning પ્રયાસમાં અંદાજે 487 લોકોની પુછપરછ કરી નિવેદનો લેવાયા હતા
  • passenger train Overturning કેસમાં આખરે પોલીસે અક્ષય હળપતિ અને નુર શેખને ઝડપી પાડ્યા હતા
  • passenger train Overturningનો પ્રયાસ કરનારા બન્ને આરોપીની હાલમાં પુછપરછ ચાલુ છે
  • passenger train Overturningનો પ્રયાસ ચોરી કે લુંટના ઇરાદે થયો હતો કે કેમ તે અંગે હાલ તપાસ ચાલુ છે- India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Diamond Industryની મુશ્કેલીઓ વધી,બે અઠવાડિયાના વેકેશનની જાહેરાત

આપ આ પણ વાંચી શકો છોઃ-ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ-GUJCET 2022 નું result આવતી કાલે થશે જાહેર

 

SHARE

Related stories

Latest stories