HomeGujaratMedical negligence બદલ ગાયનેકોલોજીસ્ટનેરૂ.7 લાખ વળતર ચુકવવાની નૌબત આવી-India News Gujarat

Medical negligence બદલ ગાયનેકોલોજીસ્ટનેરૂ.7 લાખ વળતર ચુકવવાની નૌબત આવી-India News Gujarat

Date:

Medical negligenceનો સુરત કન્ઝ્યુમર કોર્ટનો હુકમ રાજ્ય કમિશને માન્ય રાખ્યો-India News Gujarat

સુરતના એક Medical negligenceના કેસમાં મહિલા ગાયનેકોલોજીસ્ટને મહિલા દર્દીને વળતર ચુકવવાની નૌબત આવી હતી. આ Medical negligenceના કેસમાં ડોક્ટરની બેદરકારીને કારણે મહિલાની જિંદગી જોખમમાં મુકાઇ હતી અને તેના પ્રાણ બચાવવા માટે છેક મુંબઇ બ્રીચકેન્ડી હોસ્પિટલ સુધી સારવાર લેવા જવાની ફરજ પડી હતી. Medical negligenceના આ કેસમાં સુરતની મહિલા ગાયનેકોલોજીસ્ટ સામે મહિલાએ Medical negligenceનો કેસ કરીને વળતરની માંગણી કરી હતી. સુરત કન્ઝ્યુમર કોર્ટ દ્વારા Medical negligenceના આ કેસમાં વળતર પેટે રૂપિયા સાત લાખ ચુકવવા હુકમ કરાયો હતો. જે હુકમને ડોક્ટર દ્વારા રાજ્ય કમિશન સમક્ષ પડકારવામાં આવ્યો હતો. રાજ્ય કમિશન દ્વારા આ હુકમને ગ્રાહ્ય રાખીને સુરત કન્ઝ્યુમર કોર્ટના Medical negligenceના હુકમને યથાવત રાખવા હુકમ કર્યો હતો.
Medical negligenceશુ હતી સમગ્ર ઘટના ? -India News Gujarat 

Medical negligenceની આ ઘટનામાં ભોગ બનનારા ધર્મિષ્ઠાબેન પટેલને લગ્ન બાદ ત્રણ વર્ષ સુધી સંતાન ન થતા તેમણે નાનપુરા ખાતે ડો.ચેતના શાહને કન્સલ્ટ કર્યા હતા. જ્યાં તેમને તપાસીને દવાઓ આપવામાં આવી હતી. બાદમાં લેપ્રોસ્કોપી કરવામાં આવી હતી. લેપ્રોસ્કોપી બાદ ધર્મિષ્ઠાબેનની તબિયત વધારે કથળી હતી અને જમણા હાથ તેમજ માથામાં દુઃખાવો થયો હતો. જેથી તેમને સારવાર માટે મુંબઇ બ્રીચકેન્ડી હોસ્પિટલમાં લઇ જવા પડ્યા હતા. જ્યાં ડો. ઝેડ એફ ઉદવાડીયાએ એઆરડીએસ હોવાનું નિદાન કર્યુ હતુંં. તેમજ સારવાર આપી હતી.-India News Gujarat

Medical negligence કઇ રીતે થઇ ? -India News Gujarat 

  • સુરતના ડો.દ્વારા ઓપરેશન પહેલા બ્લડ ક્લોટ ટેસ્ટ કરાવવામાં આવ્યો ન હતો જે Medical negligence ગણી શકાય
  • પોસ્ટ ઓપરેટીવ કેરમાં સેપ્ટીક થયું હતું જે Medical negligence ગણી શકાય
  • દર્દી ધર્મિષ્ઠાબેનનો જીવ જોખમમાં મુકાયો હતો જે Medical negligence કહી શકાય
  • સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના તત્કાલિન એડશીનલ પ્રમુખ એસ જે શેઠ એ આ કેસને Medical negligenceનો ગણાવ્યો હતો
  • Medical negligence બદલ ગ્રાહક તકરાર નિવારણ ફોરમે રૂ.7 લાખ વળતર ડોક્ટરે દર્દીને ચુકવવાનું રહેશે એવો હુકમ કર્યો હતો
  • Medical negligenceના આ કેસને રાજ્ય કમિશનમાં પડકારવામાં આવ્યો હતો
  • Medical negligenceના કેસમાં સુરત ગ્રાહક તકરાર નિવારણ ફોરમના રૂ.7 લાખ વળતર ચુકવવાના હુકમને માન્ય રાખવામાં આવ્યો હતો. 

આપ આ પણ વાંચી શકો છોઃ-Blackmail કરી યુવતી પાસે રૂપિયા પડાવનાર રણજીત ટ્રોફીનો ક્રિકેટર ઝડપાયો

આપ આ પણ વાંચી શકો છોઃ-ghogha-ro-ro-ferry-service કંપની સાથે લાખોનું Fraud

 

SHARE

Related stories

Latest stories