HomeGujaratજેતપુર : આવતીકાલથી ખોડલધામ મંદિર ખુલે તેવી શક્યતા

જેતપુર : આવતીકાલથી ખોડલધામ મંદિર ખુલે તેવી શક્યતા

Date:

દેશભર માં લોકડાઉન 4 આજે પૂર્ણ થશે અને લોકડાઉન 5 ની તૈયારી શરૂ થઇ ગઈ છે ત્યારે લોક ડાઉન 5માં સરકાર દ્વારા ઘણી બધી છૂટછાંટ આપવામાં આવી છે જેમાં ગુજરાત માં પણ ઘણી બધી છૂટછાટ સાથે લોકડાઉન 5માં ગુજરાતના ધાર્મિક સ્થળો પણ ખોલવામાં આવશે, કાગવડ ખોડલ ધામ મંદિર પણ દર્શન માટે ખુલે તેવી પુરી શક્યતા છે, ત્યારે ખોડલ ધામ મંદિરમાં રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે.જેને લઇને મંદિર ટ્રસ્ટ દ્વારા અહીં ખુબ જ સાવચેતી સાથે તૈયારી કરવા માં આવી રહી છે.તેમજ સોશિયલ ડિસ્ટન્સીગ નું પાલન કરવા માં આવશે

 

SHARE

Related stories

Latest stories