અવાર-નવાર સિંહના હુમલાના દર્દનાક કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે ફરી એક વાર જૂનાગઢના વંથલીમાં ધણફુલિયા ગામે સિંહે 14 વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો..મજૂરી અર્થે આવેલા પરિવારની 14 વર્ષિય બાળકી પર હુમલો થતા બાળકીનું મોત થયુ હતું.. તેની નાની બહેને પોતાનો બચાવ કરવા માટે પાણીમાં ઝંપલાવ્યુ હતું… તેનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.. મહત્વનું છે કે, 6 મહિનાથી સિંહ પરિવારે ગામમાં ધામા નાખ્યા છે.. જેને લઈને ગામ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.. આખરે ગામ લોકોએ વનવિભાગને જાણ કરતા વનવિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે..
જૂનાગઢમાં સિંહે 14 વર્ષની બાળકી પર કર્યો હુમલો
Related stories
Gujarat
Methi Dhebra Recipe : સવારના નાસ્તામાં બનાવો બાજરી મેથી ઢેબરા, બનાવો આ હેલ્ધી ટેસ્ટી વાનગી : INDIA NEWS GUJARAT
INDIA NEWS GUJARAT : જો તમે સવારના નાસ્તામાં ઝડપથી...
Gujarat
Awareness : શ્રેષ્ઠ ઔષધ એટલે હાસ્ય : INDIA NEWS GUJARA
INDIA NEWS GUJARAT : હસવાના ઘણા શારીરિક અને મનોવૈજ્ઞાનિક...
Editorial
Happy Birth Day PM : વાપીના ચિત્રકાર એ વડા પ્રધાન નું પેન્ટિંગ બનાવી બર્થડે ગીફ્ટ આપી : India News Gujarat
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ની આજે ૭૪ મી...
Latest stories
Previous article