HomeGujaratInspiring Act: જીવદયા પ્રેમી દ્વારા પ્રેરણાત્મક કામગીરી, માછલીને બચાવા ખાનગી પાણી ટંકેર...

Inspiring Act: જીવદયા પ્રેમી દ્વારા પ્રેરણાત્મક કામગીરી, માછલીને બચાવા ખાનગી પાણી ટંકેર લાવે – INDIA NEWS GUJARAT

Date:

Inspiring Act: જસદણ શહેરમાં જૂનામાર્કેટયાર્ડ પાછળ ભાદર નદીમાં ઉનાળામાં પાણી સુકાઈ જતાં તેમાં રહેલા માછલા પાણી વગરના તડપી તડપીને મારી જાઇ છે ત્યારે જીવદયા પ્રેમીઓ દ્વારા છેલ્લા સાત આઠ વર્ષથી પાણીના ટેન્કર ત્યાં ઠલવી અને જીવ બચાવવામાં આવી રહ્યો છે.

Inspiring Act: છેલ્લા સાત આઠ વર્ષથી કરે છે કાર્ય

જસદણ શહેરમાં જૂનામાર્કેટયાર્ડ પાછળ ભાદર નદીમાં જસદણના જીવદયા પ્રેમી આલાભાઇ અને તેમની ટીમ દ્વારા છેલ્લા સાત વર્ષથી ઉનાળો આવે ત્યારે વેચાતું પાણી લઈ અને નદીમાં ઠલવવામાં આવે છે. આ વખતે પણ 40 થી 50 જેટલા પાણીના ટેન્કર આલાભાઇ દ્વારા ઠલવવામાં આવ્યા હતા પણ તેટલા પાણીથી પાર આવે એમ ન હતું તેથી પોતાની વાડીએથી મશીન લઈ અને ભાદર નદીના કાંઠે આવેલ કુવામાં ઉતારી અને નદીમાં પાણી નાખવામાં આવે છે.

હાલ 42 ડિગ્રી જેટલો તાપમાન હોય આ ધગધગતા તાપમાનમાં નદીમાં ઉભું રહેવું અને કામગીરી કરવી તે બહુ અઘરી હોય છે તેમ છતાં આવા ધગધગતા તાપમાન વચ્ચે પાણી વગર માછલા મરી ન જાય તે માટે પંદર દિવસે અને પંદર દિવસે પાણી નદીમાં ઠાલવતા હોય છે તો ખરેખર આવા જીવ દયા પ્રેમીને આપણે નહીં પણ નજરે જોનારા લોકો ધન્યવાદ આપે છે.

તમે આ પણ વાંચી સકો છો :

Run For Vote: ભાવનગરમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ, વહીવટી તંત્રનાં અધિકારી અને કમરચારી જોડાયા 

તમે આ પણ વાંચી સકો છો :

Election Work Checking : તમામ સ્થળે ચૂંટણી કામગીરીની સમીક્ષા, ચૂંટણીલક્ષી ઇ.વી.એમ મશીન સાહિત્ય લઈ બુથ ખાતે રવાના

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories