મેગાસિટી અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં અમદાવાદમાં નવા 310 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 10 હજારથી વધારે કેસ નોંધાયાં છે. આ ઉપરાંત 25 લોકોના મોત થયા હતા. આમ અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધારે 300થી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધી કુલ મૃત્યુઆંકની સંખ્યા 722 પર પહોંચી ગઈ છે. બીજી તરફ અત્યાર સુધી 4187 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા છે. હાલ શહેરમાં 5681 એક્ટિવ કેસ છે.
HomeCorona Updateગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો,છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 310 પોઝિટિવ કેસ
ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો,છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 310 પોઝિટિવ કેસ
Related stories
Gujarat
Skin Clinic : સખીયા સ્કિન ક્લિનિકનો ગ્રોથ પ્લાન : બે વર્ષમાં દેશભરમાં 100 ક્લિનિક સુધી પહોંચવાનું લક્ષ્ય : INDIA NEWS GUJARAT
સખીયા સ્કિન ક્લિનિકનો ગ્રોથ પ્લાન : બે વર્ષમાં દેશભરમાં...
Gujarat
A candidate died of heart attack: પોલીસ સબ ઈન્સપેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પરીક્ષા દરમિયાન એક ઉમેદવારનું હાર્ટ એટેકથી મૃત્યુ – INDIA NEWS GUJARAT
A candidate died of heart attack: સુરત જિલ્લાના વાવ...
Election 24
Gujarat Elections 2025:ગુજરાત ના સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની જાહેરાત -India News Gujarat
Gujarat Elections 2025 : ગુજરાત માં થોડા દિવસ માં...
Latest stories