Government’s e-labor schemeમાં ત્રણ હજાર લોકોને વરાછા બેન્ક લોન આપશે-India News Gujarat
Government’s e-labor scheme અંતર્ગત કેન્દ્રના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા Government’s e-labor scheme ક્ષેત્રમાં કામ કરતા વ્યક્તિઓને મદદરૂપ થવા Government’s e-labor scheme બનાવી છે. કેન્દ્ર સરકારની Government’s e-labor schemeમાં સુરતની ધી વરાછા કો-ઓપરેટીવ બેન્ક દ્વારા પ્રશંસનિય નિર્ણય લેવા સાથે Government’s e-labor scheme હેઠળ ત્રણ હજાર લોકોને રૂપિયા એક લાખ સુધીની લોન 11 ટકાના વ્યાજદરથી આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે. Government’s e-labor scheme હેઠળ રત્નકલાકારો, સાડી પર હેન્ડવર્ક કરનારી મહિલાઓ, કુશળ કારીગરો, વાળંદ, સુથાર, મોચી, દૂધની ડેરી, પાનનો ગલ્લો અને કરિયાણાની દુકાન ચલાવનારા લોકોને આ Government’s e-labor schemeની લોન મળી શકશે.-India News Gujarat
Government’s e-labor scheme હેઠળ ધારાસભ્યોના હસ્તે લોનના ચેક અપાયા-India News Gujarat
Government’s e-labor scheme અંતર્ગત વરાછા બેન્કની એ કે રોડ શાખા ખાતે માજી મંત્રી કુમાર કાનાણી, ધારાસભ્ય કાંતિભાઇ બલર સહિતના અગ્રણીઓના હસ્તે Government’s e-labor schemeના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. બેન્કના ચેરમેન ભવાનભાઇ નવાપરાએ જણાવ્યું હતું કે, વરાછા બેન્ક દ્વારા તમામ પ્રકારે લોકોને મદદરૂપ થવાની ભાવનાથી સામાજીક ઉત્તર દાયિત્વ નિભાવવામાં આવે છે. Government’s e-labor scheme હેઠળ વરાછા બેન્ક દ્વારા ત્રણ હજાર લોકોને લોન આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે. -India News Gujarat
Government’s e-labor schemeના ફાયદા
-
Government’s e-labor scheme નાના વર્ગના લોકોને સરળતાથી ધીરાણ મળશે
-
Government’s e-labor scheme આત્મ નિર્ભર ભારતના અભિયાનને વેગ મળશે
-
Government’s e-labor scheme અગાઉ ક્યારેય આ પ્રકારે લોન અપાઇ ન હોવાથી સમાજના મોટા વર્ગને લાભ મળશે
-
Government’s e-labor scheme હેઠળ લોન લેનારાને નવા સાહસનું બળ મળશે જેનાથી રોજગારીની તક વધશે
-
Government’s e-labor schemeનો મહત્તમ લાભ સુરતના લોકોને મળે એવા પ્રયાસો બેન્ક દ્વારા કરવામાં આવશે
-
Government’s e-labor scheme યોજના થકી સમાજના છેવાડાના લોકો સુધી સહાય પહોંચશે -India News Gujarat
- આપ આ પણ વાંચી શકો છોઃ-Niryat Portal:શું છે NIRYAT પોર્ટલ ? વેપારીઓને કઇ રીતે અપાવશે ફાયદો
- આપ આ પણ વાંચી શકો છોઃ-Surat E Vehicle: ઈલેકટ્રીક વાહનો સંખ્યામાં થયો આટલો વધારો