Gold-silver ની કિંમતમાં ભારે ઘટાડો-LATEST UPDATE
Gold-silver prices
છેલ્લા થોડા દિવસોથી Gold-silver prices ની કિંમતમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે પણ સોનાની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. Gold-silver prices ની કિંમતમાં પણ ઘટાડો નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે એપ્રિલ વાયદાનું સોનું 0.62 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે મે મહિનાનું વાયદા ચાંદી 0.49 ટકા ઘટીને ટ્રેડ કરી રહી હતી. ઘટાડા બાદ ચાંદી 51 હજાર રૂપિયા નજીક પહોંચી ગયું છે. ચાંદી 68 હજાર નીચે આવી ગયું છે.-LATEST UPDATE
Gold-silver prices
સતત ઘટાડાને પગલે સોનું હાલ રેકોર્ડ કિંમતથી 4,950 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. સવારે 9:30 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.62 ટકા એટલે કે 321 રૂપિયા ઘટીને 51,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદીની વાત કરીએ તો ચાંદી 0.49 ટકા અથવા 334 રૂપિયા ઘટીને 67,771 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી.LATEST UPDATE
Gold-silver prices
Gold-silver pricesની રેકોર્ડ કિંમત ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,250 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4,950 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.LATEST NEWS