HomeGujaratGem and jewelery Exports  increased by 63% - કોલિન શાહ- India News...

Gem and jewelery Exports  increased by 63% – કોલિન શાહ- India News Gujarat

Date:

એપ્રિલ 2021થી ફેબ્રુઆરી 2022 સુધીની Gem and jeweleryની નિકાસનો આંક 35.48 બિલિયન ડોલર  – India News Gujarat

સમગ્ર દેશને સૌથી વધારે વિદેશી હુંડીયામણ રળીને આપતા Gem and jewelery ઉદ્યોગ દ્વારા ચાલુ નાણાકિય વર્ષમાં રેકોર્ડ બ્રેક નિકાસ કરવામાં આવી છે. એપ્રિલ 2021થી ફેબ્રુઆરી 2022 સુધીના સમયગાળામાં જ Gem and jeweleryની નિકાસમાં સરેરાશ 63 ટકા જેટલો વધારો થયો હોવાનું જાણવા મળે છે. Gem and Jewelery Export Promotion Council ના ચેરમેન કોલિન શાહ દ્વારા આ વિગતો આપવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં હજુ પણ આ આંકડાઓમાં વધારો થશે એવી આશા તેમણે વ્યક્ત કરી છે. એપ્રિલ 21-ફેબ્રુઆરી 22માં દેશની જેમ અને Gem and Jeweleryની નિકાસ વાર્ષિક ધોરણે 63 ટકા વધીને $35.48 બિલિયન થઈ છે, એમ કોલિન શાહ, ચેરમેન, Gem and Jewelery Export Promotion Council એ જણાવ્યું હતું. -India News Gujarat

દેશની કુલ નિકાસમાં Gem and jeweleryનો હિસ્સો 10 ટકાથી વધારે -India News Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નિર્ધારિત $ 400 બિલિયન માલની નિકાસના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકમાં યોગદાન આપવા માટે Gem and jeweleryનો ઉદ્યોગ કામ કરી રહ્યો છે. Gem and jeweleryનો સેક્ટરે લગભગ 10 ટકા યોગદાન આપ્યું છે. ભારતે એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ સિદ્ધિનું મહત્વ એ છે કે રોગચાળા પછી તરત જ લક્ષ્યની સિદ્ધિ થઈ છે. Gem and jeweleryના USD 400 બિલિયન નિકાસ લક્ષ્યાંકમાં લગભગ 10 ટકા યોગદાન આપ્યું છે.   Gem and jewelery સેક્ટરનો જે પ્રકારે ગ્રોથ થઇ રહ્યો છે તે જોતા આગામી દિવસોમાં Gem and jewelery ઉદ્યોગ દ્વારા ખુબ મહત્વપુર્ણ યોગદાન આપવામાં આવશે એ વાત ચોક્કસ માનવમાં આવી રહી છે. ખાસ કરીને સુરત શહેરના jewelery ઉદ્યોગની વાત કરીએ તો તેનો સૌથી મહત્વનો હિસ્સો આ નિકાસમાં રહ્યો હોવાનું નિષ્ણાંતોનું કહેવુ છે.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Delhi Varanasi Bullet Train: દિલ્હીથી વારાણસી માત્ર ચાર કલાકમાં, દર 22 મિનિટે મળશે બુલેટ ટ્રેન! 

આપ આ પણ વાંચી શકો છોઃ-Jari Industry in Trouble- સુરતનો જરી ઉદ્યોગ ભાંગી પડવાની આરે

 

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories