HomeGujaratIndian Ethnic Wear - Fashion Forecasting વિશે વર્કશોપ યોજાશે- India News Gujarat

Indian Ethnic Wear – Fashion Forecasting વિશે વર્કશોપ યોજાશે- India News Gujarat

Date:

Fashion Forecasting વર્કશોપ સરસાણા ખાતે યોજાશે – India News Gujarat

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ધી કલોથીંગ મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયાના સંયુકત ઉપક્રમે મંગળવાર, તા. ર૯ માર્ચ, ર૦રર ના રોજ બપોરે રઃ૦૦ કલાકે સરસાણા ખાતે Indian Ethnic Wear – Fashion Forecasting ઉપર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. Fashion Forecastingમાં વકતા તરીકે બેંગ્લોરની ICH CREATIVE ના કનિકા વોરા, અનુરાધા ચંદ્રશેખર, અશોક ઠકકર અને CMAI ના ચીફ મેન્ટર રાહુલ મહેતા‘Indian Ethnic Wear – Fashion Forecasting ફેશન ફોરકાસ્ટીંગ વિશે મહત્વનું માર્ગદર્શન આપશે.- India News Gujarat

Fashion Forecasting કંઇક નવી ફિલીંગ્સ આપી શકાય- ચેમ્બર પ્રમુખ – India News Gujarat

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ફેશન ડિઝાઇનરો દ્વારા Fashion Forecasting કન્સેપ્ટ પર સર્વે કરીને પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે છે. Fashion Forecasting ફોરકાસ્ટીંગના આધારે નજીકના ભવિષ્યમાં બદલાતા હવામાન, આવનારા તહેવારો કે યુવા વર્ગને કંઇક નવી ફિલીંગ્સ કઇ રીતે આપી શકાય તેના આધારે વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે. આ વસ્ત્રો જો બજારમાં મુકવામાં આવે તો ચોક્કસપણે તેની ડિમાન્ડ રહે છે. Fashion Forecastingના માધ્યમથી ગ્લોબલી માર્કેટમાં ચાલી રહેલા તેમજ આવનારા ટ્રેન્ડ વિશે પણ ચોકકસ માહિતી મેળવી શકાય છે. આવી રીતે સમગ્ર ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે Fashion Forecasting ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.- India News Gujarat

Fashion Forecasting વિશે અગ્રણીઓએ શું કહ્યું – – India News Gujarat

ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ તેમજ સીએમએઆઇના દક્ષિણ ગુજરાતના રિજીયોનલ ચેરમેન ડો. અજોય ભટ્ટાચાર્યે જણાવ્યું હતું કે, સીએમએઆઇ સાથે મળીને આઇસીએચ ક્રિએટિવ ‘આઇસીએચ નેકસ્ટ – એથનિક વેર ટ્રેન્ડ ફોરકાસ્ટ ઇન અ સર્વિસ’રજૂ કરી રહયું છે. ભારતમાં આ પ્રકારની સેવા પ્રથમ વખત આપવામાં આવી રહી છે. બહુવિધ માધ્યમોમાં સંશોધન અને વિશ્લેષણના અભિગમમાંથી વિશ્લેષણ લેવામાં આવે છે. તે તમામ સ્ત્રોતોની ઊંડી સમજ આંતરદૃષ્ટિથી મેળવવામાં આવે છે જે ગ્રાહકને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રભાવિત કરે છે. ડો. અજોય ભટ્ટાચાર્યે વધુમાં જણાવ્યું હતું કે, ‘ઇન્ડિયન એથનિક વેર– Fashion Forecasting વિશે યોજાનારા વર્કશોપમાં જોડાવવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3uLNfxF ઉપર ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.- India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Farmers harassed by power cuts : ખેડૂતોએ નિયમિત વીજળીની માંગ સાથે આવેદન આપ્યું

આપ આ પણ વાંચી શકો છોઃ-IPL- 2022માં સાંભળવા મળશે ગુજરાતી કોમેન્ટ્રી

 

SHARE

Related stories

Latest stories