HomeGujaratEmergencyને થયા 47 વર્ષ- ભાજપે મનાવે છે કાળો દિવસ-India News Gujarat

Emergencyને થયા 47 વર્ષ- ભાજપે મનાવે છે કાળો દિવસ-India News Gujarat

Date:

Emergencyને થયા 47 વર્ષ- ભાજપે મનાવે છે કાળો દિવસ-India News Gujarat

Emergency આ શબ્દ સાંભળતા જ વર્ષ 1975ના એ ખોફનાક દિવસો યાદ આવી જાય છે.  47 વર્ષ પહેલા તત્થીકાલિન વડા પ્રધાન ઇન્દીરા ગાંધીએ સમગ્ર દેશમાં Emergency લાગુ કરી દીધી હતી. જેના વિરોધમાં  જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા 25મી જૂનના રોજ ઇન્દીરા ગાંધીએ લાગુ કરેલી Emergencyના વિરોધમાં આ દિવસને કાળો દિવસ મનાવવામાં આવે છે. સુરત સહિત સમગ્ર રાજ્યમાં પણ Emergency લાગુ કરવામાં આવી હતી તેના વિરોધમાં આ દિવસ મનાવવામાં આવ્યો હતો. આ એ દિવસો હતા જ્યારે Emergencyને કારણે દેશની લોકશાહી પર કાળી ટીલી લાગી હતી. સુરત ભાજપના પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ Emergency દરમ્યાનની સ્થિતિ વિશેની વિગતો આપી હતી.-India News Gujarat

શું કહ્યું નિરંજન ઝાંઝમેરાએ જુવો વિડીયો…-India News Gujarat

 

Emergencyમાં નેતાઓને જેલ હવાલે કરાયા હતા–India News Gujarat 

Emergency લાગુ કરવામાં આવી ત્યાર પછી સૌથી પહેલા કોંગ્રેસ સરકાર દ્વારા દેશભરના તમામ નેતાઓ ઉપર કહેર વર્તાવવામાં આવ્યો હતો. નિરંજન ઝાંઝમેરાએ Emergencyના દિવસો વિશેની વિગતો આપતા કહ્યું હતું કે, આ એ દિવસો હતા જ્યારે કોંગ્રેસ સિવાયની દેશની તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓને શોધી શોધીને જેલના હવાલે કરી દેવામાં આવતા હતા. Emergencyના સમયમાં સમગ્ર દેશમાં દહેશતનું વાતાવરણ હતું અને લોકશાહીની હત્યા કરવામાં આવી હતી અથવા તો એમ કહી શકાય કે, Emergencyમાં લોકશાહીનું ગળું ઘોંટી દેવામાં આવ્યું હતું. -India News Gujarat

Emergency વખતે અખબારો પર પણ લાગી હતી પાબંદી- India News Gujarat

Emergency લાગુ કર્યા બાદ ઇન્દીરા ગાંધી દ્વારા દેશના સામાન્ય લોકોના બંધારણીય અધિકારો ઉપર તરાપ મારવામાં આવી હતી. તેમજ Emergency કાળમાં દેશના તમામ અખબારો કે સાપ્તાહિકો ઉપર પાબંદીઓ લાગુ કરવામાં આવી હતી. જે પત્રકારો સરકાર વિરૂધ્ધ Emergency વિશે કંઇ પણ લખતા હતા તો તેમને જેલ હવાલે કરી દેવામાં આવતા હતા. Emergencyમાં ઘણા એવા પત્રકારો પણ હતા કે, જેમને જેલમાં મોકલી દેવાયા હતા. દેશની લોકશાહીનું હનન કરતા આ Emergencyના નિર્ણયના વિરોધમાં જ જનસંઘ અને ભાજપ દ્વારા 25 જૂનને કાળા દિવસ તરીકે મનાવવામાં આવે છે તેમજ Emergencyનો આ પ્રકારે વિરોધ કરવામાં આવે છે.  -India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Veer Narmad South Gujarat University Ty Bcomના વિદ્યાર્થીઓને પરિણામથી અસંતોષ

આપ આ પણ વાંચી શકો છોઃ-Telecom Company:સરકાર આ ખાનગી ટેલિકોમ કંપનીમાં સૌથી મોટી શેરધારક બનશે

 

 

 

SHARE

Related stories

Latest stories