HomeGujaratBlood donation and health check up camp  યોજાયો ગુરૂકૃપા એક્સપોર્ટ દ્વારા -...

Blood donation and health check up camp  યોજાયો ગુરૂકૃપા એક્સપોર્ટ દ્વારા – India News Gujarat

Date:

Blood donation and health check up camp  યોજાયો ગુરૂકૃપા એક્સપોર્ટ દ્વારા- India News Gujarat

સુરતના વરાછા રોડ વૈશાલી સિનેમા સામે ડાયમંડ પાર્ક ખાતે આવેલા ગુરૂકૃપા એક્સપોર્ટ દ્વારા આજે Blood donation and health check up campનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ Blood donation and health check up campનો કારીગરોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. કિરણ હોસ્પિટલના સહયોગથી યોજવામાં આવેલા આ Blood donation and health check up campમાં મફત આઇ ચેકઅપ કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો. સૌથી મહત્વની વાત એ હતી કે, Blood donation and health check up campમાં કારીગરો માટે સ્વેચ્છીક Blood donation કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કારીગરો દ્વારા Blood donation કરવામાં આવ્યુ હતું. આ તમામ બ્લડનો જથ્થો કિરણ હોસ્પિટલની Blood બેન્કને સુપ્રત કરવામાં આવ્યો હતો.- India News Gujarat

health check up કરવામાં આવ્યુ 800 કારીગરોનું – India News Gujarat

Blood donation and health check up camp  અંગે ગુરૂકૃપા એક્સપોર્ટના એચ આર મેનેજર નિકુલ ચાંચડે જણાવ્યું હતું કે, કર્મચારીઓના આરોગ્ય અંગે તેમનામાં જાગૃતિ આવે તે માટે Blood donation and health check up camp  આયોજન કરવામાં આવ્યુ છે. ઉપરાંત તેમના કારીગરો દ્વારા Blood donation પણ કરવામાં આવ્યુ હતું. કંપનીમાં કામ કરતા 800 કારીગરો માટે કર્મચારીઓ માટે health check up campનો  આ વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેનો સીધો લાભ કિરણ હોસ્પિટલ થકી જે લોહીની જરૂરીયાત વાળા દર્દીઓ હશે તેમને પણ મળી શકશે.- India News Gujarat

ગુરૂકૃપા એક્સપોર્ટના Blood donation and health check up campની વિશેષતા- India News Gujarat

  • ગુરૂકૃપા એક્સપોર્ટ દ્વારા યોજવામાં આવેલા Blood donation and health check up campની વિશેષતા એ હતી કે, તેમાં તમામ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
  • અંદાજે 800થી વધુ કર્મચારીઓનું health check up કરવામાં આવ્યુ હતું.
  • ખાસ કરીને તમામ કારીગરોની આંખ ચેક કરવામાં આવી હતી જેનો સમાવેસ Blood donation and health check up camp માં કરવામાં આવ્યો હતો.
  • Blood donation and health check up camp ના સફળ આયોજન બદલ કિરણ હોસ્પિટલ દ્વારા ગુરૂકૃપા ડાયમંડના સંચાલક જયંતીભાઇ રામાણી અને અરવિંદભાઇ રામાણી સહિતના તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.  – India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-night marathon-સુરત શહેર પોલીસ વિભાગ દ્વારા નાઈટ મેરેથોનનું આયોજન

આપ આ પણ વાંચી શકો છોઃ-દિલ્હીમાં ‘કોરોના’, એક નહીં પરંતુ 9 પ્રકારો હોબાળો મચાવી રહ્યા છે

 

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories