કેવું રહેશે નવું વર્ષ તમારું ? India News Gujarat
India News Gujarat – નવું વર્ષ કેવું રહેશે તમારું તેની ઉત્સુકતા સ્વાભાવિક રીતે તમને રહેતી હશે તેવામાં જ્યોતિષાચાર્યના દ્રષ્ટિકોણથી તેને સમજવું ખુબ જ જરૂરી છે. કારણકે તમામ લોકો આજની તારીખે અનેક સમસ્યા તથા સંઘર્ષમાં જીવન પસાર કરી રહ્યા છે. તેવામાં જાણીતા Astrologer તથા Tarot Card Reader મોનાલી જૈનનું શું કહેવું છે આગામી વર્ષ માટે તે આપ અહિં જોઈ શકશો.- India News Gujarat – Astrologer
હવે જોઈએ વિશેષ અહેવાલમાં – India News Gujarat – Astrologer
જુઓ શું છે ખાસ મુદ્દાઓ – India News Gujarat – Astrologer
– સ્ટેબિલીટીનો અભાવ રહેશે
– જેમ જેમ વર્ષ પુર્ણ થશે તેમ તેમ ઉત્તમ રહેશે
– લોભ અને લાલચથી ખુબ જ દુર રહેવાનું છે.
– વર્ષનો મધ્યમ ભાગ ખુબ જ સારો રહેશે
– ઈમોશનલ એનર્જી ઈમબેલેન્સ રહેશે
– પોતાની જાતને એકલા હોવાનું માનશો
– જો કે બધા જોડે હળીમળીને કામ લેશો તેટલું શ્રેષ્ઠ રહેશે
– ઘરથી જેટલું દુર જશો એટલો વધારે ફાયદો
– ઈન્વેસ્ટમેન્ટમાં ઉતાવળ ન કરવી, બાકી ફાયદો રહેશે
– કોઈ નવા વ્યક્તિનું આગમન થઈ શકશે
– તમારી લીમિટને તોડીને તમારે કામ કરવાનું છે.
– આ વર્ષમાં સરખામણી કોઈ સાથે ન કરવી
– વધુ પડતી જવાબદારી ન લેવી
– સફળતા આ વર્ષે ચોક્કસ પ્રાપ્ત થશે
– વડિલોની સલાહ લેવી લાભકારક રહેશે
– તમારે ઈમોશનલ એનર્જીને મેઈન્ટેઈન કરવી રહેશે
– પોતાની જ કોઈ વ્યક્તિ સ્ટ્રેસ આપશે
– આર્થિક ધોરણે અતિઉત્તમ રહેશે આ વર્ષ
– આવનાર સમય ખુબ જ સકારાત્મક રહેશે
– વધુ પડતા કામને કારણે લોડ રહેશે
– પ્રથમ 3 મહિના ખુબ જ શ્રેષ્ઠ રહેશે
– પૈસાનો વધુ પડતો લોભ નુકસાન પહોંચાડશે
– વર્ષના પ્રથમ 6 મહિના ખુબ જ સરસ
– શારિરીક સ્વસ્થતા જાળવવાની રહેશે
– રાજકારણનેે લઈ ધ્યાન રાખવાનું રહેશે
– પ્રેમ અને લાગણી માટે ખુબ સારુ વર્ષ
– આ વર્ષે બને એટલું દાન-પુર્ણ કરવાનું રહેશે
– આખું વર્ષ સફળતાથી હર્યુભર્યું રહેશે
– સ્રીઓનું માન જાળવવું વધારે હિતકારી
– અધુરા કાર્ય આ વર્ષે સરળતાથી પુર્ણ થશે
– લક્ષ્મી કૃપા રહેશે આ વર્ષમાં કુંભ રાશી માટે
– ધનને જો વેડફશો તો કશું જ નહીં બચે
– કોઈ મોટા સારા સમાચાર મળશે
– બોલતી વખતે ધ્યાન રાખવું
– કોઈ કઈ પણ બોલે તો મનમાં ન લેવું
તમે આ પણ વાંચી શકો છો –