HomeGujaratકેવું રહેશે નવું વર્ષ તમારું ? જાણીએ Astrologer રાજનભાઈ ભટ્ટ પાસેથી -...

કેવું રહેશે નવું વર્ષ તમારું ? જાણીએ Astrologer રાજનભાઈ ભટ્ટ પાસેથી – India News Gujarat

Date:

કેવું રહેશે નવું વર્ષ તમારું ? India News Gujarat

India News Gujarat – નવું વર્ષ કેવું રહેશે તમારું તેની ઉત્સુકતા સ્વાભાવિક રીતે તમને રહેતી હશે તેવામાં જ્યોતિષાચાર્યના દ્રષ્ટિકોણથી તેને સમજવું ખુબ જ જરૂરી છે. કારણકે તમામ લોકો આજની તારીખે અનેક સમસ્યા તથા સંઘર્ષમાં જીવન પસાર કરી રહ્યા છે. તેવામાં જાણીતા Astrologer રાજનભાઈ ભટ્ટનું શું કહેવું છે આગામી વર્ષ માટે તે આપ અહિં જોઈ શકશો.- India News Gujarat

હવે જોઈએ વિશેષ અહેવાલમાં – India News Gujarat – Astrologer

જુઓ શું છે ખાસ મુદ્દાઓ – India News Gujarat – Astrologer

મેષ

 • એપ્રિલ 2022 પછી આકસ્મિક ધનલાભના યોગ
 • નવા વ્યવસાય શરૂ કરવાના યોગ
 • ઓગસ્ટ માસથી ફસાયેલા નાણાં પરત આવવાના યોગ

વૃષભ

 • રાજકીય ક્ષેત્રે કે સરકારી ક્ષેત્રે અણધારી સફળતા શનિ મહારાજ અપાવશે
 • નીતિમાં રહેવાથી ધનવૈભવમાં વધારો થશે
 • અહંકારી ન બનવું

મિથુન

 • એપ્રિલ માસ પછી આપને રાહત મળશે
 • જમીન-મકાન તથા વાહન ખરીદીના યોગ છે.
 • મોસાળ પક્ષથી માનહાનિ થાય

કર્ક

 • શનિ મહારાજ આપના ધારેલા કામોમાં સફળતા અપાવે
 • ખોટી જુબાની કે જામીનદારીથી બચવું
 • રાહુ મહારાજ આપના લાભ સ્થાનમાંથી પસાર થતાં હોવાથી આપને અણધાર્યો લાભ અપાવશે

સિંહ

 • નશાકીય આદોતોથી દુર રહેવું
 • જુલાઈથી સપ્ટેમબર વચ્ચે ધનલાભના યોગ છે.
 • કોર્ટ કેસમાં વિજય મળે

કન્યા

 • ગુરૂ મહારાજ આપના માટે શુભ નિવડશે
 • નોકરિયાતોને પ્રમોશન, વ્યવસાયિક ફાયદો થાય
 • એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે પરિવારમાં ખુશીનો પ્રસંગ આવે

તુલા

 • એપ્રિલ સુધી મિલ્કતનું વેચાણ ટાણવું
 • અનૈતિક સંબંધોથી દુર રહેવું
 • રાહુ મહારાજ કાયદાકીય તથા કોર્ટ-કચેરીના કાર્યોમાં મુશ્કેલી આપે

વૃશ્વિક

 • ન ધારેલા કાર્ય સફળ થાય
 • આવકનું પ્રમાણ ઓછું રહે
 • પરિવારમાં વિવાહ સંબંધિત, દેવકાર્ય કરવાથી ખુશીનો માહોલ બને

ધન

 • વ્યાપારો તથા ઉદ્યોગપતિઓ માટે સુવર્ણ સમય
 • પૌત્ર- પૌત્રાદીકથી ખુશીના સમાચાર મળે
 • સત્યતા અને પ્રામાણિકતાથી તમને મદદ મળશે

મકર

 • આ વર્ષ આપને સખત્ત પરિશ્રમ કરાવશે
 • વાણી પર સંયમ રાખવો
 • લગ્ન માટે યોગ્ય પાત્રની શોધ ફેબ્રુઆરી માસથી કરી દેવી

કુંભ

 • સાડાસાતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે
 • રાહુ મહારાજ આપના શૌર્ય તથા પરાક્રમનો પરિચય સમાજને કરાવશે
 • ગુરૂ મહારાજથી લાભના યોગ

મીન

 • શરૂઆતના મહિનાઓમાં સામાજીક તથા રાજકીય અણધારી સફળતા મળે
 • ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું
 • ગુરૂ મહારાજ આપના ચાહક વર્ગમાં આપનું વર્ચસ્વ તથા માનમાં વધારો કરશે

તમે આ પણ વાંચી શકો છો – New World Record Will Be Set Up શ્રી કાશી વિશ્વનાથ ધામ આજે વિશ્વમાં સંભળાશે શંખનાદની ગૂંજ

SHARE
- Advertisement -

Related stories

Inauguration Of Railway Overbridge/કીમ રેલવે ઓવરબ્રિજના બીજા ફેઝનું લોકાર્પણ કરાયું/INDAI NEWS GUJARAT

કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે કીમ રેલવે ઓવરબ્રિજના...

Distribution Of Benefits Of Welfare Schemes/રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું/INDIA NEWS GUJARAT

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં માંડવી તાલુકાના રેગામા...

Interview With Swamiji Of Swaminarayan Institute/BAPS સ્વામીનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવકતા બ્રહમવિહારી સ્વામીજી સાથે મુલાકાત/INDIA NEWS GUJARAT

દુબઇમાં SGCCIના હોદ્દેદારોએ BAPS સ્વામીનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવકતા બ્રહમવિહારી...

Latest stories