HomeGujaratOnline Fraud : ઘરે બેઠા દીવસ ના 2000-3000 કમાવો આવો વોટસપ પર...

Online Fraud : ઘરે બેઠા દીવસ ના 2000-3000 કમાવો આવો વોટસપ પર કે ટેક્સ્ટ મેસજ આવે તો ચેતી જાજો-India News Gujarat

Date:

  • Online Fraud :આજ કાલ ઓનલાઇન ફ્રોડ સામાન્ય થઈ ગયું છે .100 માંથી 90 ટકા લોકા સ્કેમ માં ફસાઈ ચૂક્યા છે .
  • આ સ્કેમ ની શૂરવાત મેસેજ થી થશે જે ટેક્સ્ટ મેસેજ કે whatsapp મેસેજ હોય શકે છે
  • એમાં લખ્યું હશે તમે ઘરે બેસી ને દીવસ ના 2000-3000 કમાઈ શકો છો .નીચે આપલે લિન્ક અથવા whatsapp નંબર પર સંપર્ક કરો ,
    તમારા proffesional કામ ને ડિસ્ટર્બ કર્યા વગર પાર્ટ ટાઇમ કામ કરી શકો છો
    આ જોબ સ્ટુડન્ટ્સ , હાઉસવાઇફ અને વર્કિંગ પ્રોફેશનલ માટે છે
  • આ સ્કેમ માં 2-3 પ્રકાર ના સ્કેમ હોય છે

1 ઘરે બેસી ડેટા એન્ટ્રી કરો
2 હોટેલ ને 5 સ્ટાર રેટિંગ આપો
3 યૂટ્યૂબ અથવા ઇન્સ્ટાગ્રામ ના ફોટો અને વિડીઓ લાઇક કરો અને સ્ક્રીન શૉટ મોકલો

Online Fraud :ઘરે બેસી ડેટા એન્ટ્રી કરો

  • જો કોઈ વ્યક્તિ ને આ કામ કરવાની ઈછા હોય ને એ સંપર્ક કરે તો સવ પ્રથમ એની લાલચ આપે કે તમે મહીને સારા પૈસા કમાઈ સકો છો ,
    પણ તમારે પહેલા આ ફોમ ભરવું પડશે એમાં પર્સનલ ડિટેલ ભરવ્યા બાદ ફોર્મ ના પૈસા લેશે ..
  • લેટર બોન્ડ મોકલશે જે ડમી હશે ,
    ડમી પોર્ટલ નું આઈડી પાસવર્ડ આપશે . જેમાં ડેટા એન્ટ્રી નું કામ કરી ને મોકલવાનું .
  • ફ્રોડ’કરવા વાડા વ્યક્તિ એ ડેટા ને બહાર ની કંપની ને વેચે એ સ્ટોરી બૂક હોય કે
    ડેટા હોય જે હાર્ડ કોપી ને સોફ્ટ કોપી માં કન્વર્ટ કરે, થોડા સમય કામ કરવા બાદ પોર્ટલ માં લૉગિન ની થતાં કામ કરનાર વ્યક્તિ fraudster નો સંપર્ક કરે છે.
    જેમાં અમુક પૈસા ભરવા કહે છે કેમ કે એની સ્ક્રિપ્ટ માં કે ડેટા એન્ટ્રી માં ભૂલો છે તેથી આઈડી બ્લોક થઈ ગઈલ છે . વ્યક્તિ લાલચ માં પૈસા ભરી ને ફરી કામ કરે છે ત્યાર બાદ ફરી બ્લોક કરી નાખે છે .
  • પાછા પૈસા ની માંગણી કરે છે ,જો વ્યક્તિ ના પડે તો ડમી વકીલ બની કોલ કરવા માં આવે કે તમારા પર કેસ થશે કેમ કે તમે કંપની ના રુલ્સ પાલન કર્યું નથી અને તમે બોન્ડ સાઇન કર્યો છે .
  • જો તમારે કેસ માં પતાવટ કરવી હોય તો પૈસા મોકલો . જાજા પૈસા ની માંગણી કરે છે,જો વ્યક્તિ અડી રહે કે જા કેસ કર તો ડમી કેસ વડો વકીલ નો કેસ મોકલે છે જે હૂબહું સાચો લાગે છે . આવા fraudster થી બચી ને રહજો કહવાઈ છે ટેક્નોલોજી નો જેટલો ફાયદો છે એટલો ગેરફાયદો બી છે

હોટેલ ને 5 સ્ટાર રેટિંગ આપો

  • હોટેલ ના 5 સ્ટાર રેટિંગ માં 1 રેટિંગ ના 50 રૂપિયા આપવાનું કહે છે . 3 હોટેલ ને રેટિંગ આપો તમને આમના 150 રૂપિયા તમારા ખાતા માં આવશે ,
  • તમારી પાસે રેટિંગ અપાવ્યા બાદ 1 રૂપયો તમારા બઁક ખાતા માં ટ્રાન્સફર કરશે, તમને કેહેશે સ્કેન કરો તમારા પૈસા’આવશે જે પૈસા આવના બદલે ચાલ્યા જશે ,
  • એટલે પિન’એન્ટર ના કરતાં

યૂટ્યૂબ અથવા ઇન્સ્ટાગ્રામ ના ફોટો અને વિડીઓ લાઇક કરો અને સ્ક્રીન શૉટ મોકલો

  • આ ફ્રોડ માં એના પોર્ટલ અથવા App પર વધુ થી વધુ લોકા ને જોડવા કેહે છે ,જોઇન થતાં ખાતા માં 150 રૂપિયા જમા થાય છે ,ત્યાર બાદ જો તમે કોઈ ને લિન્ક આપી જોડો તો 10 રૂપીયા મળે છે ,ચેન સિસ્ટમ બની ગયા બાદ
    આમાં સ્ક્રીન શૉટ આપી તમારા પોર્ટલ અથવા App માં પોઈન્ટ જમા થાય છે ,
  • અમુક રૂપિયા થાય બાદ તમે એને તમારા ખાતા માં પૈસા લઈ શકો છો ,પણ એમાં લેવલ હોય અમુક લેવલ પછી તમારે રોકાણ કરવું પડે, જો રોકાણ ના કરો તોહ પૈસા ઉપાડી શકો નહિ
    તમારું રોકાણ થઈ ગયા બાદ તમે વધારે કમાઈ સકો છો કેમ કે એમ પોઇન્ટ્સ વધ્યા કરે .. થોડા દીવસ માં આ પોર્ટલ અથવા app બંધ થઈ જાય છે

તમે આ પણ વાંચી શકો છો :

Unsuccessful Lover Attacks Girlfriend : વધુ એકવાર ગ્રીષ્મા હત્યાકાંડ જેવો હુમલો યુવકનો પ્રેમિકા પર સરાજાહેર ઘાતકી હુમલો, ગળુ કાપવા કરેલા વારથી યુવતી હીના બચી ગઈ

તમે આ પણ વાંચી શકો છો :

Overbridge: ઓલપાડ ખાતે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત

SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Menopause: આ રોગને કારણે સ્ત્રીઓમાં પીરિયડ્સ બંધ થાય છે? આ એક ઉણપ શરીરને સડી જાય છે – INDIA NEWS GUJARAT

Menopause: મેનોપોઝ એ સ્ત્રીઓના જીવનનો એક મહત્વપૂર્ણ અને કુદરતી...

Latest stories