અવાર-નવાર સિંહના હુમલાના દર્દનાક કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે ફરી એક વાર જૂનાગઢના વંથલીમાં ધણફુલિયા ગામે સિંહે 14 વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો..મજૂરી અર્થે આવેલા પરિવારની 14 વર્ષિય બાળકી પર હુમલો થતા બાળકીનું મોત થયુ હતું.. તેની નાની બહેને પોતાનો બચાવ કરવા માટે પાણીમાં ઝંપલાવ્યુ હતું… તેનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.. મહત્વનું છે કે, 6 મહિનાથી સિંહ પરિવારે ગામમાં ધામા નાખ્યા છે.. જેને લઈને ગામ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.. આખરે ગામ લોકોએ વનવિભાગને જાણ કરતા વનવિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે..
જૂનાગઢમાં સિંહે 14 વર્ષની બાળકી પર કર્યો હુમલો
Related stories
Education
The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...
Gujarat
Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT
"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર''
રવિકુમાર...
Gujarat
IVF Center : સમર્થ IVF દ્વારા પોરબંદરમાં ડો.પારસ મજીઠીયા અને ડો.સ્વાતિ મજીઠીયાના નેતૃત્વમાં નવા સેન્ટરનો પ્રારંભ : INDIA NEWS GUJARAT
સમર્થ IVF દ્વારા પોરબંદરમાં ડો.પારસ મજીઠીયા અને ડો.સ્વાતિ મજીઠીયાના...
Latest stories
Previous article