HomeGujaratગીર- સોમનાથના કોડીનારમાં રખડતા સાંઢનો આતંક

ગીર- સોમનાથના કોડીનારમાં રખડતા સાંઢનો આતંક

Date:

ગીરમાં જંગલના પ્રાણીઓનો વાસ બારેમાસ રહેતો હોય છે. ગીરના સિંહ અને જંગલી પ્રાણીઓ રસ્તા પર પણ ઘણી વાર જોવા મળતા હોય છે. ત્યારે ગીર- સોમનાથના કોડીનારમાં રખડતા સાંઢનો આતંક સામે આવ્યો છે…જેમા એક રાહદારીને સાંઢ હળફેટમાં લીધો હતો. જેના કારણે રાહદારીને માથા ના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ આખી ઘટના સીસીટીવીના માધ્યમથી બહાર આવી છે. રાહદારીને કોડીનાર બાદ વેરાવળ સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો. સાંઢના આતંકથી રાહદારી અને વાહન ચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

SHARE

Related stories

Latest stories