શિયાળામાં સુંઠ, ગંઠોળા, અને ગુંદરનું સેવન કરવાથી ઠંડી ઓછી લાગે છે કારણકે આ વસ્તુઓ શરીરને ગરમાવો આપે છે..અને ગુજરાતીઓને તો વસાણા વગર શિયાળો જાય જ કેમ એ મોટો સવાલ હોય છે..સુંઠ અને ગંઠોળાના મલ્ટી ઉપયોગો છે. આ ભારતની કેટલીક વાનગીઓ અને ચામાં પણ લોકો નાખતા હોય છે.. તેમજ આના પાવડરને આયુર્વેદિક સામગ્રીમાં પણ વાપરવામાં આવે છે.. ગુંદર પાક શરીરને ગરમાયો આપવા માટે પ્રખ્યાત છે..તેમજ ગુંદરના કેટલાક પ્રકારો પણ હોય છે..પુરુષો, સ્ત્રી, કુંવારી કન્યા બધા માટે અલગ અલગ પ્રકારના ગુંદર હોય છે અને દરેક પ્રકારના ગુંદરના ગુણ પણ અલગ અલગ હોય છે.. અલગ અલગ વસાણાનું મહત્વ પણ અલગ હોય છે..આ વસાણા ના ખાલી ગરમાવો આપે છે પણ સાથે જ હાડકાઓને મજબૂત બનાવે છે તેમજ કમર અને પગના દુખાવાને પણ ઓછા કરે છે..સાથે જ ગંઠોળાનો પાવડર શરીર ઘટાડવામાં પણ અસરકારક હોય છે તેમજ માથાનો દુખાવો ઓછો કરવામાં પણ અસરકારક હોય છે..
શિયાળામાં બનતા વસાણામાં વપરાતા ઘટકોનું મહત્વ
- Advertisement -
Related stories
Gujarat
Henry Kissinger, Nobel Prize winner and ex-US Secretary of State, dies aged 100: હેનરી કિસિંજર, અમેરિકન રાજદ્વારી અને નોબેલ વિજેતા, 100 વર્ષની ઉંમરે મૃત્યુ...
Why is he important to Bharat is for his...
India
Earthquake prediction: તમને ભૂકંપ વિશે મહિનાઓ અગાઉથી માહિતી મળી જશે, પરંતુ આ એક પડકાર છે – India News Gujarat
Earthquake prediction: તુર્કી અને સીરિયામાં તાજેતરમાં આવેલા પ્રચંડ ભૂકંપ...
Business
Aether Industries ના શેર 52 સપ્તાહના તળિયે પટકાયા, દુર્ઘટના બાદ શેરમાં ભારે વેચાણ-India News Gujarat
Aether Industries :આજે 30 નવેમ્બરએ પણ નુકસાન નોંધાઈ રહ્યું...
Latest stories
Previous article
Next article