HomeAutomobilesViral Tweet: Elon Musk ની 5 વર્ષ જૂની ઈચ્છા થઈ પૂરી-India News...

Viral Tweet: Elon Musk ની 5 વર્ષ જૂની ઈચ્છા થઈ પૂરી-India News Gujarat

Date:

Viral Tweet: Elon Muskની 5 વર્ષ જૂની ઈચ્છા થઈ પૂરી, જ્યારે ટ્વિટ કરીને પૂછ્યું હતું કેટલી કિંમત હશે ટ્વિટરની?-India News Gujarat

  • Viral Tweet હેશટેગ #ElonMusk સવારથી ટ્વિટર (Twitter)પર ટોપ ટ્રેન્ડિંગ છે.
  • આ દરમિયાન તેની પાંચ વર્ષ જૂની ટ્વિટ વાયરલ (Elon Musk Tweet)થઈ રહી છે, જેમાં તેણે ટ્વિટર ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
  • ટેસ્લા મોટર્સના CEO અને અબજોપતિ એલોન મસ્ક ટ્વિટર(Elon Musk Buy Twitter)ના નવા માલિક બન્યા છે.
  • સોશિયલ મીડિયા પર આ સમાચાર આવ્યા ત્યારથી, માઇક્રો-બ્લોગિંગ સાઇટ પર એલોન મસ્કને સતત અભિનંદન સંદેશાઓ આવી રહ્યા છે.
  • હેશટેગ #ElonMusk સવારથી ટ્વિટર (Twitter)પર ટોપ ટ્રેન્ડિંગ છે.

ટ્વિટરને 44 બિલિયન ડોલર ઈચ્છા વ્યક્ત કરી હતી

  • Viral Tweets આ દરમિયાન તેની પાંચ વર્ષ જૂની ટ્વિટ વાયરલ (Elon Musk Tweet)થઈ રહી છે, જેમાં તેણે ટ્વિટર ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પછી તેણે ટ્વિટ કરીને લખ્યું- ‘હું ટ્વિટરને પ્રેમ કરૂ છે, તેની કિંમત શું હશે?’ આજે જુઓ, તેની આ ઈચ્છા પણ પૂરી થઈ ગઈ છે.
  • આખરે તેણે ટ્વિટરને 44 બિલિયન ડોલર (ભારતીય ચલણમાં 3369 બિલિયનથી વધુ)માં ખરીદ્યું છે.
  • ટર પર ટેકઓવરની વચ્ચે, 2017માં એલોન મસ્કનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેણે ટ્વિટરની કિંમત વિશે પૂછપરછ કરી હતી.
  • 21 ડિસેમ્બર, 2017ના રોજ એલોન મસ્કનું એક ટ્વિટ હતું, ‘હું ટ્વિટરને પ્રેમ કરું છું.’ જેના જવાબમાં બિઝનેસ ઈનસાઈડરના એડિટર ડેવ સ્મિથે જવાબ આપ્યો, ‘તો પછી તમારે તેને ખરીદવું જોઈએ.
  • ’ ત્યારબાદ એલોન મસ્કએ વિલંબ કર્યા વિના આનો જવાબ આપતા તેની કિંમત પૂછી હતી. અને 5 વર્ષથી ઓછા સમયમાં, તેણે તેને ખરીદવા માટે મોટી બોલી લગાવી.

સ્મિથે કહ્યું- આ વાતચીત જીવનભર યાદ રહેશે

  • એલોન મસ્કે ટ્વિટર ખરીદ્યા બાદ ડેવ સ્મિથે ટ્વિટ કરીને લખ્યું હતું કે, હું આ વાતચીતને હંમેશ માટે યાદ રાખીશ.
  • આ સાથે તેણે ટ્વિટર પર એલોન મસ્ક સાથેની વાતચીતનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.
  • એલોન મસ્ક અને ડેવ સ્મિથ વચ્ચેની આ વાતચીત હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

એલોન મસ્ક ફ્રિડમ ઓફ સ્પીચની હિમાયત કરી

  • માઈક્રો-બ્લોગિંગ સાઈટ ખરીદ્યા બાદ અલોન મસ્કે અનેક ટ્વીટ કર્યા હતા.
  • જેમાં તેણે ફ્રીડમ ઓફ સ્પીચની હિમાયત કરવા સાથે અનેક ફિચર્સ ઉમેરવાની વાત કરી છે.
  • તેમણે કહ્યું કે એલ્ગોરિધમને તેની વિશ્વસનીયતા વધારવા માટે ઓપન સોર્સ રાખવામાં આવશે.
  • આ સિવાય સ્પામ બોટ્સને પણ નિયંત્રિત કરવામાં આવશે.
  • આ સાથે કહ્યું કે ટ્વિટર એક પ્લેટફોર્મ હશે જ્યાં માનવતાના ભવિષ્ય વિશે ચર્ચા કરવામાં આવશે.

તમે આ પણ વાંચી શકો છો-

Elon Musk દ્વારા Twitter: ખરીદવાથી CEO Parag Agrawal નારાજ, ટ્વિટ દ્વારા નારાજગી વ્યક્ત કરી

તમે આ પણ વાંચી શકો છો-

FD Rates Hike: FD ના જાણો નવા વ્યાજ દર

SHARE

Related stories

Latest stories