Gujarat
Budgetમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને લોટરી લાગી-India News Gujrat
Budgetમાં નવસારી પાસે વાસી–બોરડી ખાતે PM-MITRA પાર્કની જોગવાઇ-India News Gujrat
ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા આજે વર્ષ 2022- 23નું Budget રજૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા નવસારી પાસે વાસી–બોરડી ખાતેની ૧૦૦૦ એકર જમીન ઉપર PM-MITRA મેગા ઇન્ટીગ્રેટેડ ટેકસટાઇલ રિજન એન્ડ એપેરલ (PM- MITRA) પાર્ક સ્થાપવા માટે સ્થળની પસંદગી કરવામાં આવી છે અને તેની જાહેરાત પણ Budgetમાં કરવામાં આવી છે. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, સુરત ખાતે ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ દેશના અન્ય શહેરો કે રાજ્યો કરતા વધારે થયું હોવાથી
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દેશના સાત જેટલા પીએમ મેગા ઇન્ટીગ્રેટેડ ટેકસટાઇલ રિજન એન્ડ એપેરલ (PM-MITRA) પાર્કમાંથી એક પાર્ક દક્ષિણ ગુજરાતમાં ફાળવવામાં આવે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સતત રજૂઆતો કરવામાં આવી હતી. ખાસ કરીને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને ચેમ્બર દ્વારા કરાયેલી રજૂઆત બાદ સી.આર. પાટીલે આ દિશામાં ખૂબ મહેનત કરી હતી. જેના ફળ સ્વરૂપે આજે
દક્ષિણ ગુજરાતમાં પીએમ–મિત્રા પાર્ક માટે ગુજરાત સરકાર દ્વારા ઉપરોકત સ્થળની પસંદગી કરવામાં આવી છે.-India News Gujrat
PM-MITRA પાર્કને પગલે ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં રૂ.25 હજાર કરોડનું નવું રોકાણ આવશે-India News Gujrat
PM- MITRA પાર્કને પગલે ભવિષ્યમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં રૂપિયા રપ૦૦૦ કરોડનું નવું રોકાણ આવવાની સંભાવના છે એવુ ચેમ્બર પ્રમુખ આશીષ...
Subscribe
- Never miss a story with notifications
- Gain full access to our premium content
- Browse free from up to 5 devices at once
Must read