HomeTagsChamber

Tag: Chamber

spot_imgspot_img

Chamberનો 82મો પદગ્રહણ સમારોહ યોજાશે-India News Gujarat

Chamberનો 82મો પદગ્રહણ સમારોહ યોજાશે-India News Gujarat Chamber ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વર્ષ ર૦રર–ર૩ માટેના વરાયેલા પ્રમુખ હિમાંશુ બોડાવાલા અને ઇલેકટ થયેલા ઉપ પ્રમુખ રમેશ...

Chamber તથા CMAIના સંયુકત ઉપક્રમે ‘ઇન્ડિયન એથનિક વેર– ફેશન ફોરકાસ્ટીંગ’વિશે વર્કશોપ યોજાયો-India News Gujarat

ફેશન ફોરકાસ્ટીંગ એ સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત -India News Gujarat ધી સધર્ન ગુજરાત Chamber  ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ધી કલોથીંગ મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયાના સંયુકત ઉપક્રમે મંગળવાર, તા. ર૯ માર્ચ, ર૦રર ના રોજ બપોરે રઃ૦૦ કલાકે સરસાણા ખાતે ‘ઇન્ડિયન એથનિક વેર– ફેશન ફોરકાસ્ટીંગ’વિષય ઉપર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે બેંગ્લોરની ઇચ ક્રિએટીવના ફાઉન્ડર કનિકા વોરા અને અનુરાધા ચંદ્રશેખર તથા અશોક ઠકકર અને સીએમએઆઇના ચીફ મેન્ટર રાહુલ મહેતાએ ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી જ નહીં પણ સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે ફેશન ફોરકાસ્ટીંગની જરૂરિયાત વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.-India News Gujarat 90 ટકા કપડું સુરતમાં બને છેઃ Chember પ્રમુખ -India News Gujarat Chamber પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ફેશન ફોરકાસ્ટીંગ એ સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત છે. ઇન્ડિયન એથનિક વેર માટેનું ૯૦ ટકા કપડું સુરતમાં બને છે ત્યારે સુરતમાં ફેશન ફોરકાસ્ટીંગ થાય તો દેશમાં જ નહીં પણ વૈશ્વિક સ્તરે કાપડ તથા ગારમેન્ટીંગનું ડિસ્પ્લે કરી પ્રોજેકટ કરી શકાય છે. સુરતમાં દરરોજ ૪૦ મિલિયન મીટર જેટલું કપડું બનતું હોય ત્યારે તેમાં વેલ્યુ એડીશન થઇને ગારમેન્ટીંગ પણ થવું જ જોઇએ.-India News Gujarat CMIA ચીફ મેન્ટર રાહુલ મહેતા -India News Gujarat  CMAI  ના ચીફ મેન્ટર રાહુલ મહેતાએ જણાવ્યું હતું કે, કાપડનું ઉત્પાદન તથા તેને રેડીમેડ ગારમેન્ટીંગમાં પરિવર્તિત કરવાની કામગીરીમાં સતત બદલાવ લાવીશું ત્યારે જ ઇન્ડસ્ટ્રીમાં સર્વાઇવ કરી શકીશું. સુરતમાં ઘણો બદલાવ આવ્યો છે. એમએમએફ ફેબ્રિકસના ઉત્પાદનમાં, કોમ્પ્યુટરાઇઝ્‌એમ્બ્રોઇડરીમાં અને વિવિંગમાં બદલાવ આવ્યો છે ત્યારે ફોરકાસ્ટીંગ માર્કેટ હશે તો પ્રોડકટ માર્કેટમાં વેચાઇ જ જશે.-India...

Dubai Chamber of Commerce સુરતની નિકાસ વધારવા મદદ કરવા તૈયાર- ચેમ્બર પ્રમુખ-India News Gujarat

Chief Representativeની મુલાકાત ફળદાયી રહ્યાનો દાવો-India News Gujarat  ધી સધર્ન ગુજરાત Chamber ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતી, ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા, તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
SHARE