Surat Police Controversial Behavior: સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ એક સરકારી શાળામાં સરકારી શિક્ષિકા સ્નેહલ પટેલ દ્વારા ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ગત આઠ ડિસેમ્બરના રોજ ત્રણ લેપટોપ ચોરીની ફરિયાદ આપવામાં આવી હતી. આ મામલે પોલીસ દ્વારા ફરિયાદ ગંભીરતા થી ન લેવાઈ હતી અને શિક્ષણ સમિતિ પાસે થી પણ એમને કોઈ મદદ મળી ન હતી. ફરિયાદના 53 દિવસથી વધુ સમય વીતી ગયા બાદ પણ હજુ લેપટોપ ચોરીના આરોપીઓ ડીંડોલી પોલીસ પકડી પાડ્યા નથી.
સુરત પોલીસની અસ્વીકાર્ય વ્યવહાર
સુરત પોલિસનો ફરી એક અવિશ્વસનીય વિવાદ સામને આવ્યો છે. સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં થી 7 ડીસેમ્બર ના રોજ ત્રણ લેપટોપ ચોરી થાય હતા. આવતા દિવસે, આઠ ડેકેમ્બેરના, શાળાની શિક્ષિકા સ્નેહલ પટેલ સહિત સાત શિક્ષકો ડીંડોલી પોલીસ ઓફિસમાં લેપટોપ ચોરીની ફરિયાદ નોંધાવા ગયા હતા પરંતુ પી. એસ. આઈ. હજાર ન હતા અકલે ફરિયાદ નોંધી ના હતી. તેજ દિવસ સાંજના ફરી ફરિયાદ કરવા જવા પર પોલીસ કર્મચારિયોએ અરજી લઈ કાલે તપાસ કરવા આવીશું એવું કઈ શિક્ષકોને પરત મોકલ્યા હતા. પરંતુ અરજી લીધા બાદ પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી એવું શિક્ષિકા સ્નેહાળ પટેલે આક્ષેપ લગાવ્યો હતો.
Surat Police Controversial Behavior: શિક્ષણ સમિતિ થી પણ કોઈ મદદ નહીં
સ્નેહલ દ્વારા આ ફરિયાદ શિક્ષણ સમિતિમાં પણ કરવામાં આવી હતી પરંતુ શિક્ષણ સમિતિએ પણ તમારે તમારી જાતે ફરિયાદ નોંધાવવી પડશે એવો જવાબ આપ્યો. શિક્ષિકા અનુસાર વારંવાર વિનંતી કરવા બાદ પણ લેપટોપ ચોરીની FIR દર્જ કરી ન હતી. 53 દિવસ સુધી સંઘર્ષ કર્યા બાદ પોલીસે ફરિયાદ નોંધી. શિક્ષિકા અનુસાર સમગ્ર બનાવમાં પી. આઈ. આર.જે. ચુડાસમા એ એમની સાથે અશોભનીય અને અમાનવનીય વર્તન કર્યો હતો.
53 દિવસથી વધુ સમય વીતી ગયા બાદ પણ હજુ લેપટોપ ચોરીના આરોપીઓ ડીંડોલી પોલીસ પકડી પાડ્યા નથી. અગર એક સરકારી કર્મચારીનો બીજા સરકારી કર્મચારી સાથેજ આવો અસ્વીકાર્નિય વર્તન કરે તો આમ જાણતા ની ફરીયાદો નું શું?
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: