HomeGujaratsurat murder :- શારીરિક સંબંધ બાંધવા રૂપિયા ૯૦૦ આપેલ તેમ છતા મહિલા...

surat murder :- શારીરિક સંબંધ બાંધવા રૂપિયા ૯૦૦ આપેલ તેમ છતા મહિલા એ યુવાનને ના પાડતા કરી હત્યા.- India News Gujarat

Date:

surat murder:-સુરતમા સંબંધ બાંધવાની ના પાડતા મહિલાની કરી નાખી હત્યા- India News Gujarat 

  • surat murder :સુરત મા ગતરોજ મોડી રાત્રે એક મહિલા ની હત્યા કરાયેલી હાલત મા મૃત દેહ મળતા ચકચાર મચી જવા પામી હતી
  • સુરતમાં મહિલાની હત્યામાં મહિધરપુરા પોલીસે આરોપીની કરી ધરપકડ.
  • મહિલાએ આરોપીને બચકું  ભરતા યુવકે લાકડા ફટકા મારી મહિલાની હત્યા કરી હતી
  • શારીરિક સંબંધ બાંધવા રૂ .૯૦૦ / – આપેલ તેમ છતા મહિલા એ  યુવાનને ના પાડી હતી.
  • સતત બની રહેલી ગુનાખોરીને લઈ સુરતમાં ગુનાખોરી નો ગ્રાફ પણ ધીરે ધીરે વધી રહ્યો છે
  • સુદર્શન ઉર્ફે બટકા નામના શખ્સની પોલીસે ધરપકડ કરી લીધી છે.
  • આરોપીની પૂછપરછ માં કારણ જાણીને પોલીસ પણ એક સમય માટે ચોકી ઉઠી હતી

હત્યાને અંજામ આપ્યા બાદ વતન ભાગવાની ત્યારી કરતો હતો

  • સુદર્શન ઉર્ફે કાર્લીયા ઉર્ફે બટકો Sભાવેશભાઇ મંડલ નામનો યુવક હત્યાને અંજામ આપ્યા બાદ ભાગવાની ત્યારી કરતો હતો
  • ભાગતા પહેલા પોલીસ તંત્ર દ્વારા તેને તે જ સમયે કબીર હોટલ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો
  • ગઈકાલ સવારના ચારેક વાગ્યાના અરસામા દેહ વ્યાપાર કરતી માધુરીનો મૃતદેહ દિલ્હી ગેટ પાસેથી મળેલ હતી
  • માધુરીએ શરીર સંબંધ બાંધવા કઈ જગ્યાએ લઇ જાય છે તેવું પૂછતા, આરોપી તેની સાથે શારિરીક સબંધ બાંધવા નજીકના જ કોમ્પ્લેક્ષ મા લઇ ગયો હતો
  • મંથનકોમ્પ્લેક્ષમા બીજા માળે એક રૂમમાં રીનોવેશનનુ કામ ચાલુ હોય જ્યા કોઇ આવતુ જતુ ન હોવાનુ જણાવી તે કોમ્પ્લેક્ષમા બીજા માળે ખાલી રૂમમા લઇ ગયેલ

પૈસા લીધા બાદ પણ સારીરિક સંબંધ બાંધવાની ના પડતા અંજામ હત્યાં સુધી પહોચ્યું 

  • જ્યા આરોપીએ  માધુરી સાથે સેક્સ્યુઅલ રીલેશન બાંધવા રૂપિયા ૯૦૦  આપેલ તેમ છતા માધુરી સેક્સ્યુઅલ રીલેશનની ના પાડી રૂપીયા લઇ જતી રહેવાની તૈયારી કરતા.
  • આરોપીની માધુરી સાથે બોલાચાલી થયેલ અને એક બીજા સાથે મારામારી પર ઉતરી ગયા હતા
  • જેમાં માધુરી આરોપીના હાથમાં જોરથી બચકુ ભરી દેતા આરોપીને ગુસ્સો આવી જતા ત્યા બાજુમા પડેલ ફટકા વડે માધુરીના માથામાં યારેક જેટલા ફટકા મારી દીધેલ હતા
  • જેના કરને માધુરીના માથામાથી લોહી નિકળવા લાગતા આરોપી ત્યાર્થી ભાગી ગયેલાની હકીક્ત જણાવી હતી
  • હાલ પોલીસે આ આરોપીની યુવાન ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

આ પણ વાચો :- Murder case ના આરોપીને આજીવન કેદની સજા


આ પણ વાચો :
-five year girl murder : સુરતમાં 5 વર્ષની બાળકીનું અપહરણ બાદ ઘાતકી હત્યા, દુષ્કર્મની આશંકા

SHARE

Related stories

Latest stories