HomeGujaratRajhans Belliza Property Tax-સીલ કરાતાં જ 44 લાખ જમા કરી દેવાયા-India News...

Rajhans Belliza Property Tax-સીલ કરાતાં જ 44 લાખ જમા કરી દેવાયા-India News Gujarat

Date:

SMC આક્રમક પગલાં -Rajhans Belliza રેસ્ટોરન્ટ સીલ કરાતાં જ 44 લાખ જમા કરી દેવાયા-India News Gujarat

  • બાકી વેરો (Property Tax) વસૂલવા SMC આક્રમક પગલાં શરૂ
  • અઠવાના ગોકુલનગરમાં પાણી-ડ્રેનેજ જોડાણ કટ કકરાયાં
  • નાણાકીય વર્ષ અંતિમ તબક્કામાં હોવાતી પાલિકાએ બાકી વેરા (Property Tax) વસુલવા મંગળવારે ડુમસ રોડ (Dumas Road) ની રાજહંસ બેલિઝા (Rajhans Belliza )ટાવરની મિલકતો સામે સીલ કાર્યવાહી કરી હતી.
  • વિકેન્ડ સ્પોટ રાજહંસ બેલીઝાની (Rajhans Belliza) હોટલને 44 લાખ રૂપિયાની બાકી વસુલાત માટે સીલ મારી દેતા સંચાલકોએ સ્થળ પર જ 23 લાખની ચુકવણી કરી હતી.
  • જ્યારે 21 લાખના એડવાન્સ ચેક આપ્યા હતા………India News Gujarat

અઠવા ઝોને વેરા વસુલવા સઘન ઝુંબેશ -India News Gujarat

  • અઠવા ઝોને વેરા વસુલવા (Property Tax) સઘન ઝુંબેશ હાથ ધરી હતી. જેમં વોર્ડ નં- 35A ખાતે ગોકુલનગર વસાહતમાં પાણી તથા ડ્રેનેજ જોડાણ કટ કરવાની પ્રક્રિયા શરૂ કરાતાં મિલકતદારે 1 લાખ રોકડા તથા એડવાન્સ ચેક (Advance check) પેટે 2 લાખ રૂપિયાનું ચુકવણું કર્યું હતું.
  • તેવી જ રીતે વોર્ડ નં-89A  ડુમસ રોડ (dumas road)ખાતે વિકેન્ડ સ્પોટ રાજહંસ બેલીઝા (Rajhans Belliza) ટાવર-A અને Bમાં આવેલી મિલકતોના વેરા પેટે કુલ 44 લાખ રૂપિયા બાકી હોવા અંગે વિભાગ દ્વારા અલગ-અલગ વખતે ટેક્સ પે (Property Tax)કરવા જાણ કરાઇ હતી……..India News Gujarat

સીલ મારી દેવાયું હતું-India News Gujarat

  • રાજહંસના(Rajhans) બિલ્ડિંગમાં કોમર્શિયલ વપરાશ યથાવત હોવાનું ધ્યાને આવતાં મંગળવારે અઠવા ઝોન દ્વારા મિલકત સામે સીલ કાર્યવાહી કરાઇ હતી.
  • એએમસી જયેશ ગાંધીએ કહ્યું કે, અવાર-નવાર સુચના બાદ પણ વેરા પેટેની બાકી રકમ ભરપાઇ ન કરાતા રાજહંસ બેલીઝામાં(Rajhans Belliza) નીચે ચાલતી રેસ્ટોરન્ટને સીલ મારી દેવાયું હતું.
  • આ કાર્યવાહી વધુ અસરકારક બને તે પહેલાં જ સીલ કાર્યવાહીથી બચવા સંચાલકોએ બાકી મિલકતવેરા પેટે સ્થળ પર જ 23 લાખની ચુકવણી કરી હતી.
  • જ્યારે એડવાન્સ ચેક(Advance Check) પેટે 21 લાખ રૂપિયા જમા કરાવ્યાં હતાં…..India News Gujarat

તમે પણ આ વાંચી શકો છો –

Corona Update Surat-24 કલાકમાં માત્ર 3 કેસ નોંધાયા,9 દિવસમાં એક પણ દર્દીનું મોત નહીં-India News Gujarat

તમે પણ આ વાંચી શકો છો –

Beaware of fake links-કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની લિંક તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે-India News Gujarat

SHARE

Related stories

Latest stories