HomeSportsTilak Verma ફટકારી શાનદાર ફિફ્ટી, બોલ કેમેરામેનના માથામાં વાગ્યો-India News Gujarat

Tilak Verma ફટકારી શાનદાર ફિફ્ટી, બોલ કેમેરામેનના માથામાં વાગ્યો-India News Gujarat

Date:

Tilak Vermaએ ફટકારી શાનદાર ફિફ્ટી, બોલ કેમેરામેનના માથામાં વાગ્યો,

મુંબઈ ઈન્ડિયન્સના યુવા બેટ્સમેન Tilak Verma એ રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં શાનદાર ફિફ્ટી ફટકારી છે. તેણે 28 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. ઇનિંગની 12મી ઓવરમાં તિલકને રિયાન પરાગના બોલ પર સિક્સર ફટકારી હતી, જે બાઉન્ડ્રીની બહાર કેમેરામેનના માથા પર વાગી હતી. India News Gujarat

Tilak Verma આ ફિફ્ટી સાથે તિલક વર્માએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે મુંબઈ ઈન્ડિયન્સ માટે અર્ધશતક ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેણે આ કારનામું 19 વર્ષ 145 દિવસમાં કર્યું હતું. જ્યારે ઇશાન કિશને 2018માં રાજસ્થાન રોયલ્સ સામે 19 વર્ષ 278 દિવસમાં 58 રનની ઇનિંગ રમી હતી. India News Gujarat

Tilak Verma ને અશ્વિનની બોલ પર આઉટ કર્યો

તિલક વર્માને અશ્વિનની બોલ પર આઉટ કર્યો હતો. પરંતુ આઉટ થતા પહેલા અશ્વિનની ઓવરના પહેલા જ બોલ પર તિલકે સિક્સર ફટકારી હતી. તિલક 33 બોલમાં 61 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ દરમિયાન તેણે 3 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. India News Gujarat

આ પણ વાંચોઃ ICMR on Covid-19 Epidemic: કોરોનાને નિયંત્રિત કરવામાં ICMRનું મહત્વનું યોગદાન – India News Gujarat

આ પણ વાંચોઃ Gold Silver Price Today 2 April 2022 जानिए आज के सोने चांदी के दाम

 

SHARE

Related stories

Latest stories