HomeSportsRetirement from International Cricket : પીટર નેવિલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

Retirement from International Cricket : પીટર નેવિલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

Date:

Retirement from International Cricket : પીટર નેવિલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટ કીપર બેટ્સમેન પીટર નેવિલે Retirement from International Cricket આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ખભાની ઈજાને કારણે ફેબ્રુઆરી મહિનાથી મેદાનથી દૂર હતો. તેણે ઓસ્ટ્રેલિયા માટે 17 ટેસ્ટ મેચ અને 9 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે જેમાં તેણે અનુક્રમે 468 અને 25 રન બનાવ્યા છે.

પીટરની યાદગાર મેચ 

પીટર નેવિલે 2015માં એશિઝ રમતી વખતે 45 રન બનાવ્યા હતા અને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ત્યારે તે ચર્ચામાં આવ્યો હતો. તેણે તેની છેલ્લી ટેસ્ટ મેચ Retirement from International Cricket નવેમ્બર 2016માં દક્ષિણ આફ્રિકા સામે હોબાર્ટમાં રમી હતી.

પીટરની કારકિર્દી 

તે મેચમાં ઓસ્ટ્રેલિયાને હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ તેને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. જે બાદ મેથ્યુ વેડે ટીમમાં પોતાની જગ્યા લીધી હતી. તેણે ટેસ્ટ મેચ અને ટી20 મેચ રમી હતી પરંતુ વનડેમાં તેને ક્યારેય તક મળી નથી. Retirement from International Cricket ટૂંકી કારકિર્દીમાં નેવિલનો ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય ટી20 મેચોમાં 9 વખત સમાવેશ કરવામાં આવ્યો હતો.

SHARE

Related stories

Latest stories