જાણો IPL 2022 ની મેચોનું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું સંપૂર્ણ શેડ્યૂલ
ગવર્નિંગ કાઉન્સિલે IPL 2022 માટે મેચોનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે IPL 2022 માં 10 ટીમો વચ્ચે મેચ રમાશે, તેમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. તમામ ટીમો વચ્ચે 14-14 મેચો રમાશે.
ખાસ વાત એ છે કે આ વર્ષે IPLની આખી સિઝન માત્ર 3 શહેરોમાં જ આયોજિત થવા જઈ રહી છે. લીગ તબક્કાની તમામ મેચો મુંબઈ અને પુણેમાં યોજાશે અને નોકઆઉટ મેચો અમદાવાદમાં રમાશે. IPL 2022 માં લીગ મેચો અને નોકઆઉટ મેચો સહિત કુલ 74 મેચો રમાશે.
IPLમાં 10 ટીમો હોવા છતાં પણ તમામ ટીમો પહેલાની જેમ લીગ તબક્કામાં માત્ર 14 મેચ જ રમશે. જેમાં એક ટીમ 5 ટીમો સાથે 2-2 મેચ અને અન્ય 4 ટીમો સાથે 1-1 મેચ રમશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ
બેટ્સમેન
વિરાટ કોહલી (15 કરોડ)
ફાફ ડુ પ્લેસિસ (7 કરોડ)
વિકેટ કીપર
દિનેશ કાર્તિક (5.50 કરોડ)
અનુજ રાવત (3.40 કરોડ)
ફિન એલન (0.80 કરોડ)
આલે. સિસોદિયા (20 લાખ)
ઓલરાઉન્ડર
ગ્લેન મેક્સવેલ (11 કરોડ)
હર્ષલ પટેલ (10.75 કરોડ)
વાનિન્દુ હસરંગા (10.75 કરોડ)
શાહબાઝ અહેમદ (2.40 કરોડ)
મહિપાલ લોમરોર (0.95 કરોડ)
શેરફેન રધરફોર્ડ (1 કરોડ)
સુયશ પ્રભુદેસાઈ (30 લાખ)
અનીશ્વર ગૌતમ (20 લાખ)
ડેવિડ વિલી (2 કરોડ)
બોલર
મોહમ્મદ સિરાજ (7 કરોડ)
આકાશ દીપ (20 લાખ)
જોશ હેઝલવુડ (7.75 કરોડ)
જેસન બેહરનડોર્ફ (75 લાખ)
ચમા મિલિંદ (25 લાખ)
કરણ શર્મા (50 લાખ)
સિદ્ધાર્થ કૌલ (75 લાખ)
કુલ ખેલાડીઓ: 22
આ પણ વાંચી શકો :જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં બ્લાસ્ટ, એક વ્યક્તિનું મોત, 14 ઘાયલ
આ પણ વાંચી શકો :જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા: ચાર આતંકવાદીઓ માર્યા ,એકની ધરપકડ