HomeSpiritualRam Katha In Hindi: સચિનમાં પરપ્રાંતીયો દ્વારા હિન્દી ભાષામાં રામ કથાનું આયોજન...

Ram Katha In Hindi: સચિનમાં પરપ્રાંતીયો દ્વારા હિન્દી ભાષામાં રામ કથાનું આયોજન – INDIA NEWS GUJARAT

Date:

Ram Katha In Hindi: સચિન વિસ્તારમાં સ્વામી નારાયણ સંપ્રદાય અને સચિન વિસ્તારમાં રહેતા પરપ્રાંતીયો દ્વારા હિન્દી ભાષામાંમાં રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય લોકો કથાનું લાભ લઇ રહ્યા છે.

Ram Katha In Hindi: મોટી સંખ્યામાં પરપ્રાંતિય લોકોએ કથાનું રસપાન કર્યું

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ્રતિષ્ઠા બાદ સમગ્ર દેશ ભગવાન રામના નામ થી રંગાઈ ગયું હોય એવુ પ્રતીત થઈ રહ્યું છે.હાલ સુરતના સચિન વિસ્તારમાં આવેલા ગ્રાઉન્ડમાં પરપ્રાંતિય હિન્દીભાષી લોકો માટે હિન્દી ભાષા રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય બાબત આ રામ કથામાં આ છે કે સ્વામી નારાયણ સંપ્રદાયનાં સંત જે પોતે ગુજરાતનાં વતની છે અને ગુજરતી કથાનું વાંચન કરે છે તેઓ દ્વારા આ રામ કથા હિન્દી ભાષામાં કરવામાં આવી રહી છે. આ રામ કથાને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહે છે. સચિન વિસ્તારમાં રહેતા રાજસ્થાની, ઉતર પ્રદેશ,મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ ઓરિસા, બંગાળી સમાજના લોકો ખુબજ મોટી સંખ્યામાં હાજર રહી રામકથા સાંભળી રહ્યા છે.

ગુજરાતમાં મોટાભાગે રામકથા ગુજરાતીમાં થતી હોય છે જ્યારે હાલ ગુજરાતી કથાકાર દ્વારા હિન્દી ભાષામાં કરવામાં આવી રહેલી રામકથા પરપ્રાંતીને માટે તેમના વતનની યાદ અપાવી રહી છે.

તમે આ પણ વાંચી સકો છો :

Manoj Jarang fast: મનોજ જરાંગે 17 દિવસ પછી ઉપવાસ સમાપ્ત કર્યા, હોસ્પિટલમાં થયા દાખલ

તમે આ પણ વાંચી સકો છો :

Maharashtra: સુપ્રિયા સુલેએ અજિત પવાર અને સુનેત્રા પવાર પર કટાક્ષ કર્યો-INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories