HomeIndiaAmarnath Yatra Announced : જૂનમાં અમરનાથજીની યાત્રા ક્યારે શરૂ થશે? - INDIA...

Amarnath Yatra Announced : જૂનમાં અમરનાથજીની યાત્રા ક્યારે શરૂ થશે? – INDIA NEWS GUJARAT

Date:

Amarnath Yatra Announced : અમરનાથ યાત્રાની જાહેરાત

Amarnath Yatra અમરનાથ યાત્રા બે વર્ષ બાદ ફરી શરૂ થઈ રહી છે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડે પણ તેની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે આ વર્ષે અમરનાથજીની યાત્રા 30 જૂનથી શરૂ થશે. આજે 43 દિવસ બાદ રક્ષાબંધનના દિવસે 11 ઓગસ્ટે આ યાત્રાનું સમાપન થશે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની અધ્યક્ષતામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.કોરોનાના કહેરને કારણે છેલ્લા બે વર્ષથી બંધ થયેલી અમરનાથ યાત્રા ફરી શરુ થશે.આ શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે અમરનાથ બોર્ડે આ યાત્રાની શરુ થવાની જાહેરાત કરી છે. જૂનમાં શરુ થતી આ યાત્રા રક્ષાબંધન સુધી ચાલશે – GUJARAT NEWS LIVE

Amarnath Yatra Announced

બે વર્ષ બાદ ફરી શરૂ થઈ રહી છે અમરનાથ યાત્રા

2019 માં, જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવે તે પહેલાં જ યાત્રાને અધવચ્ચે રદ કરવામાં આવી હતી. પછી જમ્મુ અને કાશ્મીરવિશેષ રાજ્યનો દરજ્જો નાબૂદ કર્યા પછી, તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું હતું. વિભાજિત કરવામાં આવ્યું હતું. આ પછી, કોરોના રોગચાળાને કારણે ફરી બે વર્ષ સુધી યાત્રા રોકી દેવામાં આવી હતી. – GUJARAT NEWS LIVE 

Amarnath Yatra Announced

આ પણ વાંચો : Union Home Ministry Decision: ઝાકિર નાઈકની NGO પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ – India News Gujarat

આ પણ વાંચો : Impact of Ukraine War on Oil: તેલ અને ગેસની કટોકટીથી બચવા માટે એજન્સીઓએ આ પગલાં લીધાં – India News Gujarat

 

SHARE

Related stories

Latest stories